________________
નિર્યુક્તિ
શ્રી ઓઘી છે. આશય એ છે કે રાત્રે વસતિની પ્રાપ્તિ થાય, તો પણ તેમાં સાધુઓને એ ખબર ન પડે કે “આ અમારું સ્થાન વેશ્યાના આ
1 વાડાની નજીકમાં છે ? કે દૂર છે ?” અને અજાણ સાધુઓ તે વસતિમાં રહે. ત્યાં આ દોષ થાય કે વેશ્યાઓની નજીકમાં
રહેનારા સાધુઓને જોઈ લોકો કહે કે અહો ! તપોવન. (કટાક્ષ કરે કે આ સાધુઓ તો તપોવનમાં રહેલા છે.) // ૬૪૯ ન - તથા નિંદનીય એવા ચંડાળાદિના સ્થાનની નજીકમાં જો સાધુઓની વસતિ થાય તો લોકો બોલે કે, “ઉંદરડાઓ પોતાના
- સ્થાને ગયા. (એટલે કે આ સાધુઓ ય હલકા છે, અને તેઓ હલકાઓના સ્થાન પાસે જ રહ્યા છે.) આ સાધુઓ ય આ | નીચજાતિના જ છે.” | વેસિલ્થિ.... એ દ્વાર પૂર્ણ થયું.
નિ-૧૯૬ (૪) સ્વાધ્યાય દ્વારા વ્યાખ્યાન થઈ ગયેલું જ જાણવું. (એમાં દ્વારગાથામાં જ કહી દીધું કે રાત્રે વસતિ શુદ્ધ કે અશુદ્ધ છે? | એ જોઈ ન શકાય. કાલગ્રહણની ભૂમિ પણ ન જોઈ હોવાથી કાલગ્રહણ ન લેવાય અને યોગ્ય સ્વાધ્યાય ન થાય કરે તો દોષ "| થાય.)
वृत्ति : इदानीं 'संथारे'त्ति व्याख्यायते - ओ.नि. : अप्पडिलेहिअकंटाबिलंमि संथारगंमि आयाए ।
छक्कायसंजमंमी चिलीणे सेहऽन्नहाभावो ॥१९६॥
alli ૬૪૯ો