________________
તો
श्री मोरो , मिथ्यात्वीना घरोने हेमाडे. माजी अधुं सुगम छे. (मानी व्याप्या पूर्व मावी गई छे.) નિર્યુક્તિ, 1 હવે જો ત્યાં ચૈત્યો ન હોય, અને સાધુઓ ઉપવાસી હોવાથી તેઓએ ભિક્ષાટન કર્યું ન હોય. તો આ બેય સ્થાનોએ
ઘરો બતાવવાના રદ થતા છેવટે પ્રતિક્રમણ બાદ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો આચાર્યને કહે. (સ્થાપનાદિ કુલો દર્શાવે. સાર એ કે શક્ય ॥ ७१०॥ હોય તો સૌપ્રથમ ચૈત્યોના વંદન વખતે જ દેખાડી દે, તે શક્ય ન બને તો ભિક્ષાટન વખતે દેખાડે અને તેય શક્ય ન બને આ તો છેલ્લે પ્રતિક્રમણ બાદ સ્થાપનાકુળો દેખાડી દે.)
वृत्ति : एतदेवाह - ओ.नि.भा. : काउस्सग्गामंतण पुच्छणया अकहिएगयरदोसा ।
ठवणकुलाण य ठवणा पविसइ गीयत्थसंघाडो ॥१२२॥ आवश्यककायोत्सर्गस्यान्ते 'आमंतण'त्ति आचार्य आमन्त्र्य तान् क्षेत्रप्रत्युपेक्षकान् ‘पुच्छणय'त्ति पृच्छति, यदुत कान्यत्र स्थापनाकुलानि ? कानि चेतराणि ?, पुनश्च ते पृष्टाः कथयन्ति, 'अकहिएगतरदोस'त्ति तैः क्षेत्रप्रत्युपेक्षकैरकथितेषु कुलेषु सत्सु एकतर:-अन्यतमो दोषः-संयमात्मविराधनाजनितः, कथिते च सति स्थापनादिकुलानां स्थापना क्रियते । पुनश्च स्थापनाकुलेषु गीतार्थसङ्घाटकः प्रविशति ।
ભા.-૧૨૨
वा॥ 980॥