________________
श्री सोध-त्यु નિર્યુક્તિ
॥ ७७॥
આ જફાદિને અનુરૂપ પક્ષ વિચારીએ તો કુલ ચાર મહેમાન સાધુઓ છે. वृत्ति : इदानीमेतेषामेव जाड्यादीनां यथासङ्ख्येन भोजनं प्रतिपादयन्नाह - ओ.नि.भा. : जड्डो जं वा तं वा सुकुमारं महिसओ महुरमासो ।
गोणो सुयंधदव्वं इच्छइ एमेव साहूवि ॥१३१॥ सुगमा ॥ नवरं साधुरप्येवमेव द्रष्टव्यः-तत्थ पढमो पाहुणसाहू भणइ-मम जं दोसीणं उण्हगं वा कंजिअं वा जं लब्भइ तं चेव आणेह, तेण एवं भणिते किं दोसीणं चेव आणेअव्वं ?, न, विसेसेणं सोहणं तस्स आणेअव्वं । बितिओ पाहुणसाहू भणइ-परं मे णेहरहियावि पूयलिआ सुकुमाला होउ। ततिओ भणति-महुरं नवरि मे होउ अंबं मा होउ । भ चउत्थो भणति-निप्पडिगंधं अन्नं वा पाणं वा होउ। एवं ताणं भयंताणं जं जोग्गं तं सवयकुलेहितो विसेसियं आणिज्जई।
ભા.-૧૩૧
ચન્દ્ર. : હવે આ જવું વગેરે ચારેયનું ભોજન શું હોય છે ? એ ક્રમશઃ બતાવતા કહે છે કે
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૩૧: ગાથાર્થ : હાથીઓ ગમે તે ઈચ્છે, પાડો સુકુમાર ઈચ્છે, અશ્વ મધુર ઈચ્છે, બળદ સુગંધી દ્રવ્યને ઈચ્છે એ જ પ્રમાણે સાધુઓ પણ જાણવા.
॥ 993॥