________________
શ્રી ઓઘ- નિર્યુક્તિ
|| ૭૭૪ |
#
ભા.-૧૩૨
*
ટીકાર્થ : ગાથા સુગમ છે. માત્ર વિશેષ એ કે સાધુ પણ આજ પ્રમાણે ચાર પ્રકારના જાણવા. તેમાં પહેલો પહેલા મહેમાન સાધુ કહે કે મારા માટે જે કંઈ ગરમ કે કાંજી મળે, તે જ લાવવું. પ્રશ્ન : તે આવું કહે તો શું તેના માટે દોસીણ = સૂકું જ લાવવું ? ઉત્તર : ના, તેના માટે વિશેષથી સારુ લાવવું.
પ્રશ્ન : બીજો મહેમાન સાધુ કહે કે “મને સ્નેહ વિનાની = વિગઇ વિનાની પણ રોટલી વગેરે ચાલશે પણ એ કોમળ / હોય તો સારું.” ત્રીજો કહે કે “માત્ર અને મીઠું મળે તો સારું. ખાટું નહિ.” ચોથો કહે કે “મારે અન્ન કે પાન પ્રતિબંધ, દુર્ગધ | વિનાના હોય તો સારું.”
આ પ્રમાણે તે મહેમાન સાધુઓ બોલે, એટલે પછી જેને જે યોગ્ય હોય તેજ વિશેષતઃ, સારી રીતે, ભક્તિભાવ પૂર્વક ભ| શ્રાવકના ઘરોમાંથી લાવવું.
वृत्ति : एवमुक्ते सत्याह पर:-यस्मादेवं तस्मान्न कदाचित्केनचित्प्रवेष्टव्यं प्राघूर्णकागमनमन्तरेण श्रावककुलेषु, यदैव प्राघूर्णका आगमिष्यन्ति तदैव तेषु प्रवेशो युक्तः, एवमुक्ते सत्याहाचार्यः - મો.નિ.મા. : પર્વ ૨ પુને કવિ મMવિસંતે વોસા
ah ૭૭૪ . वीसरण संजयाणं विसुक्खंगोणीव आरामो ॥१३२॥