________________
E
F
E
E
:
E
R
શ્રી ઓધ-ચા , વહારે હિંતિત્તા ન ચેવ વિવરી મા, મા પUITS સારી પરિ૩િ રે, સ ચ તમો થી નિયુક્તિ મજ્જામ થવં શોવં ન ફ, તો પાશુપ મા IU વિમુરત્તિ, | ૭૯૧ ll
ચન્દ્ર.: વળી આ બીજી દ્વાર ગાથા છે કે –
ઓઘનિર્યુક્તિ-૨૪૦ઃ ટીકાર્થ : પ્રશ્નકાર પૂછે છે કે પતિ વડે અપાયેલા માપની અંદરથી થોડુંક થોડુંક ઘી ભેગું કરવું, બચાવી લેવું તે તે સ્ત્રીને યોગ્ય છે કે જેથી અચાનક મહેમાનો ઘરે આવી ચડે તો તે સ્ત્રી સુખેથી એમની આગતાસ્વાગતા કરી શકે. (પતિ વાપરવા માટે જે ઘી આપે, તેમાંથી થોડુંક થોડુંક ઘી બચાવતી રહે, પતિને ન કહે અને અચાનક મહેમાનો |
નિ.-૨૪૦ આવે તો તે વખતે એ બચાવેલા ઘીનો સમ્ય ઉપયોગ થાય.)
પણ સાધુઓને તો સ્થાપનાકુલોનું સંરક્ષણ કરવામાં કોઈ જ પ્રયોજન નથી, એટલે કે રોજેરોજ ન જવું, અમુક દિવસે જવું... એ બધો વિવેક કરવાની જરૂર શી છે? કેમકે ત્યાં તો રોજ જેટલા પ્રમાણમાં આહારનો પાક થતો હોય, તે બધું જ 'જો તે દિવસે રોજેરોજ વપરાઈ જ જાય છે. એ કુલો કંઈ થોડું થોડું ભેગું કરીને સાધુના મહેમાનોનું આગમન થાય ત્યારે બધું આ એક સાથે નથી આપતા. તો પછી સાધુઓએ સ્થાપનાકુલોનું રક્ષણ કરવાની જરૂર શી ?
ઉત્તર : આ રીતે આંતરે આંતરે જવામાં લાભ (રોજ ન જવામાં) એ થાય કે તે ગૃહસ્થો સાધુની ચિંતા કરતા થાય. વ તેઓ વિચારે કે “આ સાધુઓ મહેમાન સાધુ વગેરે આવે ત્યારે જ આવે છે, એમને એમ નથી આવતા. તેથી હવે તેઓ જ્યારે Lપણ આવે ત્યારે પ્રયત્નપૂર્વક આપવું.” આવા પ્રકારની આદરપૂર્વકની ચિંતા કરે. (“એકઠું કરેલું ઘી ઘરે આવેલા મહેમાનોને
=
4
=
5
=
=
=
=*
Rી
૭૯૧ .