________________
શ્રી ઓધનિર્યુક્તિ
I ૭૯૩ _|
=
=
તો રાત છે. બધી શેરી-ગલીઓ લોકોના સંચાર વિનાની સૂમસામ બની ગઈ છે” ત્યારે પત્નીને કહ્યું કે “તમે દુઃખી ન જ થાઓ.” અને પછી તે બચાવેલી વસ્તુઓમાંથી મહેમાન માટે બનાવ્યું. મહેમાન તો વાપરીને, તે ભોજનના હજારો ગુણ વડે વૃદ્ધિ પામતો છતાં જતો રહ્યો. (અર્થાત્ એ પત્ની અને ભોજનની પુષ્કળ પ્રશંસા કરતો કરતો જતો રહ્યો. પતિ પણ ખુશ થયો.
આ રીતે આચાર્ય પણ સ્થાપનાકુલોને સ્થાપી દે, કે જેથી અકાળે આવેલા મહેમાન સાધુઓને તે સ્થાપના કુલોમાંથી લાવીને આપી શકાય.
આજ કારણસર યુવાન સાધુઓ ગામમાં ઘરો પુરતો હોવા છતાં બીજા ગામમાં જાય (કે જેથી જરૂરિયાતના સમયે આ ગામમાંથી પુરતી ગોચરી મળી રહે.)
ભા.-૧૩૮ હવે આ બધાથી વિપરીત દેષ્ટાન્ત કહેવાય છે.
બીજો કોઈક પતિ બીજી કોઈક સ્ત્રીને (એની પત્નીને) પરિચિત, માપસર વસ્તુઓ આપે છે, તેણી તો તેની અંદરથી ' થોડું થોડું બચાવતી નથી. ત્યારબાદ મહેમાન આવે ત્યારે દુઃખી થાય છે.
वृत्ति : अमुमेवार्थं गाथाद्वयेनोपसंहरन्नाह - ओ.नि.भा. : परिमिअभत्तपदाणे नेहादवहरइ थोवं थोवू तु ।
| ૭૯૩ ll पाहुण वियाल आगम विसन्न आसासणादाणं ॥१३८॥
*
*
/
* **
1
મિ. *fe