________________
T
*
શ્રી ઓધ- T
નિર્યુક્તિ
ण
|| ૭૯૬ ll
| T
रस
म
यच्चोदकेन पृष्टमासीत्तत्रेदमुत्तरं जनानामालापो जनालापो - लोक एवं ब्रवीति, यदुत 'परगामे हिंडन्तार्णेति' परग्रामे हिण्डयित्वाऽऽनयन्ति - अत्र भुञ्जते । 'वसहि इह गामेत्ति वसतिः केवलमस्मिन् ग्रामे एतेषां साधूनां ततश्च दिज्जहत्ति बालादीनां ददध्वम्, आदिशब्दात्प्राघूर्णकादयो गृह्यन्ते, एवंविधां चिन्तां गृहस्थः करोति । ततश्च 'कारणजाते य सुलभं तुति एवंविधायां चिन्तायां प्राघूर्णकादिकारणे उत्पन्ने घृतादि सुलभं भवतीति ।
ચન્દ્ર. : “પુ∞ા વિનંત - એ ૧૩૭મી ભાષ્ય ગાથાનો છેલ્લો અવયવ પૂર્ણ થયો.
હવે પુચ્છા નિદિો.... એ ૨૪૦મી નિ.ગાથામાં ગાથાના પહેલા અવયવનું વ્યાખ્યાન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૪૦ : ગાથાર્થ : લોકમાં વાત થાય કે “૫૨ગામમાં ભમીને ગોચરી લાવે છે, આ ગામમાં માત્ર રહે છે. તો એમના બાલાદિને આપો.” અને કારણ આવી પડે તો સુલભ થાય.
T
ટીકાર્થ : પ્રશ્નકારે પૂર્વે જે પુછેલ કે “યુવાનો પરગામમાં કેમ ફરે ?’’ તેનો ઉત્તર એ કે આમ કરવાથી લોકોમાં વાતચીત . થાય. લોકો એમ બોલે કે “આ સાધુઓ પરગામમાં ફરીને લાવે છે, આ ગામમાં વાપરે છે. અહીં તો માત્ર આ સાધુઓની વસતિ જ છે. તેથી આ જે બાલ-વૃદ્ધ વહોરવા આવે છે, તેમને આપો.” અહીં બાલાદિમાં રહેલા આવિ શબ્દથી પ્રાપૂર્ણકાદિ
લેવાના.
આવા પ્રકારની ચિંતા ગૃહસ્થ કરે. અને એટલે પછી જ્યારે મહેમાનાદિનું આગમન થવા વગેરે રૂપ કારણ આવી પડે
|
स
-
મ
ભા.-૧૪૦
म
રા
a ॥ ૭૯૬ ॥