________________
v
સા
શ્રી ઓધ
માટે ઉપયોગમાં આવે, પણ રોજેરોજની ગોચરી થોડી થોડી ભેગી કરીને પછી મહેમાન સાધુ માટે વહોરવા આવેલા સાધુઓને નિયુક્તિ બધી એકસાથે વહોરાવાતી નથી જ. એટલે ઘરના મહેમાનો માટે એ શ્રાવિકા રોજ થોડુંક થોડુંક બચાવે એ જરૂરી છે. પણ
સાધુઓએ દિવસો પછી આવનારા મહેમાન સાધુઓ માટે તે ઘરોમાં થોડુંક થોડુંક બચાવી રાખવાની ઓછું વહોરવાની, નહિ | ૭૯૨ IT
વહોરવાની જરૂર નથી.” આ પ્રશ્રકારનો આશય છે, ઉતર સ્પષ્ટ જ છે કે જરૂરિયાતના વખતે શ્રાવકોનો આદર વધે એ માટે
આ પદ્ધતિ જરૂરી છે.). જ વળી તમે જે પુછેલું કે “યુવાનોએ બીજા ગામમાં વહોરવા જવાની શી જરૂર છે ?” તેનું સમાધાન એ છે કે “આ vi F" વિષયમાં કુન્જ બોરડીનું દષ્ટાંત આગળ આવશે.”
નિ.-૨૪૦ - તથા બહારગામાદિ સ્થાને આચાર્યશ્રીને પૂછીને જવું કેમકે જો પૂછ્યા વિના જઈએ તો આગળ કહેવાશે તે બધા દોષો લાગશે.
હવે ભાષ્યકાર દરેકે દરેક પદને લઈને આ ગાથાનું વ્યાખ્યાન કરે છે. તેમાં પૂર્વે ૧૩૭મી ભાષ્ય ગાથામાં જે કહેલું કે “સ્ત્રીનું દૃષ્ટાન્ત છે.” તે દૃષ્ટાન્ત કહેવાય છે. એક વણિક રોજેરોજ પોતાની પત્નીને ભોજન બનાવવા માટે પરિમિત ભોજન
આપે છે. પત્ની તેમાંથી ઘી વગેરે વસ્તુ દિવસે દિવસે થોડી થોડી કાઢીને બચાવી લે છે. એવું એટલા માટે કરે છે કે જયારે રા પતિનો મિત્ર કે વજન અકાળે અચાનક આવી જશે, ત્યારે શું દુકાનમાં જઈને ત્યાંથી લાવવું શક્ય બનવાનું છે ?” એટલે
એ બધામાંથી થોડું થોડું બચાવી લે છે. એકવાર પતિનો મહેમાન અકાળે આવ્યો. પતિ પત્નીને કહે કે “શું કરશું? હમણાં વીu ૭૯૨ |