________________
શ્રી ઓધ
જાય.
નિર્યુક્તિ પ્રશ્ન : આ ક્ષેત્ર પહેલા જ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો વડે જોવાયેલું જ છે. એમાં બધાયની ગોચરી મળતી હોય તો જ એ ક્ષેત્ર | vi
પસંદ કરાયું હોય. કેમકે જ્યાં બાલ, વૃદ્ધયુક્ત આખા ય ગચ્છને પુરતા પ્રમાણમાં અન્નપાન મળે ત્યાં જ રહેવાય છે. તો પછી // ૭૮૯ // - યુવાનોએ બીજા ગામમાં જવાની જરૂર જ શી છે ? અહીં જ કેમ ન જાય ?
- ઉત્તર : આ વિષયમાં એક સ્ત્રીનું દષ્ટાન્ત કહેવા જેવું છે. જાણકાર તે દષ્ટાન્તને ત્રીજીગાથામાં (૧૩૭, ૧૩૮, ૧૩૯ જ એમ ત્રીજી ગાથા એટલે ૧૩૯મી ભાષ્યગાથામાં) કહેશે. (અથવા તો આ ગાથા પછી તરતની જે ત્રીજી ગાથા આવે તે
સમજવી. વચ્ચે નિર્યુક્તિગાથા આવે તો પણ એ આમાં ગણાઈ જાય. અને એમ ગણીએ તો આ ૧૩૭મી પહેલી પછી . નિ.-૨૪૦ ૨૩૯મી નિયુક્તિ ગાથા આવશે, તે બીજી અને પછી તરત ૧૩૮મી ભાષ્ય ગાથા આવશે તે ત્રીજી. આમ સંમતિ થાય. એ , દૃષ્ટાન્તનો પ્રારંભ ૧૩૮મી ગાથાથી થયો છે. અને ૧૩૯માં પણ એનો ઉલ્લેખ છે. એટલે બેય અર્થ લેવામાં વાંધો નથી.).
(આ ૧૩૭મી ભાષ્ય ગાથા એ દ્વાર ગાથા છે, એનું વિસ્તારથી વર્ણન ભાષ્યકાર કરશે.) वृत्ति : तथा इयमपरा द्वारगाथा - ओ.नि. : पुच्छागिहिणो चिंता दितो तत्थ खुज्जबोरीए । आपुच्छिऊण गमणं दोसा य इमे अणापुच्छे ॥२४०॥
all ૭૮૯ છે.