________________
શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ
प्रहरे वेला आहोस्वित्प्रहद्धये एतद्विज्ञातव्यं, 'संविग्ग एगठाणे 'त्ति संविग्नो-मोक्षाभिलाषी 'एगट्ठाणे त्ति एकः सङ्घाटक: प्रविशति, 'अणेगसाहूसुत्ति अनेकेषु साधुषु प्रविशत्सु 'पण्णरस 'त्ति पञ्चदश दोषा नियमाद्भवन्ति 'आहाकम्मुद्देसिअ' इत्येवमादयः । अज्झोयरओ मीसजायं च एक्को भेओ,
| ૭૮૭l
ભા.-૧૩૬
ચન્દ્ર. : શ્રાવકકુલોમાં શિક્ષા લેતા ગીતાર્થ સાધુઓએ આ વસ્તુ જાણી લેવી કે –
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૩૬ : ટીકાર્થ : (૧) રસોડામાં રોજે રોજ કેટલા ઘઉં વગેરે પ્રવેશે છે ? એટલે કે રોજ કેટલા or પ્રમાણમાં ઘઉં રાંધવામાં આવે છે? એ જાણી લેવું અને પછી એ અનુસારે દોષિત ન બને એમ વહોરવું. (૨) “રસોડામાં ક્ષા | આટલા પ્રમાણમાં ઘી-ગોળ વગેરે પ્રવેશે છે. (વપરાય છે, એટલે એ પ્રમાણે આટલી માત્રામાં લેવું.” એ જાણી લેવું. (૩) | બલવણ-હીંગ વગેરે વાળા શાકો કેટલા છે ? એ જાણી લઈ પછી તેને અનુસાર ગ્રહણ કરે (૪) વાઈગણો (= મન્થાફોડિઆણિ | (દૂધી વગેરે. તેના શાકો. જેમાં ઉપરથી માથાને તોડીને (દૂધીનું ડીંટુ) શાક બનાવવામાં આવે) કેટલા પ્રમાણમાં આ ઘરમાં રંધાય છે. એ જાણીને એને અનુસાર ગ્રહણ કરે. (૫) શું અહીં એક પ્રહરમાં ગોચરીનો કાળ છે ? કે પછી બે પ્રહરમાં ગોચરીનો કાળ છે ? એ જાણી લેવું.
મોક્ષાભિલાષી એક સંઘાટક આ સ્થાપનાકુલોમાં પ્રવેશે. જો અનેક સાધુઓ પ્રવેશે તો પછી આધાકર્મ વગેરે પંદર દોષો અવશ્ય લાગે. અહીં આમ તો ૧૬ ભેદ છે. પણ અધ્યવપૂરક અને મિશ્ર એ બંને એક જ દોષ ગણવાથી ૧૫ ભેદ થાય.
| ૭૮૭ll