________________
શ્રી ઓધ-
વિરાધના થાય. નિયુક્તિ, 1 અથવા તો આળસુ આળસના કારણે એમ વિચારે કે “આ ગોચરીનું કામ પતાવી દઉં, પછી શાંતિ” અને એટલે એ
ગોચરીના સમય પૂર્વે પહેલો જતો રહે. અને આમ અકાળે જનારા તેને તે જ દોષો લાગે કે શ્રાવકો કશું ન વહોરાવે... ગમે // ૭૮૧il | તે વહોરાવે. (વસ્તુ જ ન હોય તો શું કરે ?) અથવા એવું બને કે આળસું જો વહેલો જતો હોય તો પછી શ્રાવકો વહેલી રસોઈ
આ બનાવવા માંડે આમ ઉસ્વપ્નણ દોષ લાગે. અને સાધુ જો મોડો જતો હોય તો તેઓ મોડી રસોઈ બનાવવા માંડે એટલે vi અવqષ્કણ દોષ લાગે. (આ બાદર ઉસ્વપ્નણાદિ જાણવા) અથવા તો સાધુ મોડો આવતો હોય તો એને માટે બધી વસ્તુઓ -FI રાખી મૂકે... આમ સ્થાપનાદિ દોષો લાગે. અથવા તો આચાર્યને માટે વહેલી સવારે કે સૂર્યોદય પૂર્વે જ વસ્તુ બનાવી દે. ભા.-૧૩૩ | (આળસુ વહેલો જતો હોય તો આવું બને.) આમ આળસુ સાધુમાં આ બધા દોષો લાગે.
| (૨) સર એટલે ઘણું ખાનાર. તેને પણ આચાર્યાદિની ગોચરી લાવવા માટે ન મોકલાય. કેમકે એ સૌપ્રથમ તો " 8 પોતાની પુરતી ગોચરી માટે જ ફરે. હવે જ્યાં સુધીમાં એ પોતાનું પુરતું મેળવી લે, ત્યાં સુધીમાં તો આચાર્ય માટે
સ્થાપનાકુલોમાંથી પ્રાયોગ્ય વસ્તુ લાવવાનો સમય પસાર થઈ જાય. (એ ઘણું ખાનારો હોવાથી એના પુરતી ગોચરી પૂર્ણ કરવામાં લાંબો કાળ લાગે, એટલે આ ગરબડ થાય)
અથવા તો તે એવું કરે કે પહેલા આચાર્ય પ્રાયોગ્ય લેવા માટે સ્થાપનાકુલોમાં જાય અને પછી પોતાના માટે બધું | લાવવાનું નક્કી કરે. હવે પોતાના માટે ઘણું લાવવાનું હોય એટલે પોતાની ગોચરી જે સમયમાં ઘરોમાં મળતી હોય, એના
ah ૭૮૧ |