________________
શ્રી ઓઘ- સ્થ નિર્યુક્તિ
|| ૭૭૨
ચન્દ્ર. ઃ ઓઘનિર્યુક્તિ-૨૩૯ : ટીકાર્થ : એક ઘણા બીયાવાળો બગીચો છે, તેમાં અનેક પ્રકારના ઘાસચારાઓ હતા. તે આ પ્રમાણે-હાથીને જે હોય તે ચાલે, તે ચારી ત્યાં છે. ભેંસને સુકોમળ ચારી યોગ્ય ગણાય તે પણ ત્યાં છે. ઘોડાને મધુર ચારી યોગ્ય છે, તે પણ ત્યાં છે. ગાય-બળદને સુંગધી ચારી યોગ્ય છે તે પણ ત્યાં છે.
j
આ સ્થાન રાજપુરુષો વડે રક્ષાય છે, અને તે પણ એ હાથી વગેરેને માટે જ રક્ષાય છે.
માત્ર જ્યારે કારણ આવી પડે ત્યારે ઘાસ વહન કરનારાઓ લાવી આપે.
म
ण
તા
મ
પણ જો એ સ્થાન આખું ખુલ્લુ જ મૂકી દેવામાં આવે તો નગરના ગાય-બળદો અને ગામના ગાય-બળદો પણ ત્યાં ઘુસીને ખાવા લાગે. અને એ રીતે તે મોટું ઘાસક્ષેત્ર બધા વડે ખવાવા લાગે, તો રાજા સંબંધી હાથી વગેરેને અનુરૂપ ચારી પછી ન મળે. (બધી ખાલી થઈ હોવાથી) કેમકે એ તો ગ્રામ નગરાદિના ગોધન વડે ખતમ કરાયેલી છે.
એ પ્રમાણે શ્રાવકકુળોની પણ જો રક્ષા કરવામાં ન આવે તો તે એકબીજા સાધુઓ વડે પરેશાન કરાય. અને તે કુલો ચમઢણ કરાય એટલે હાથી વગેરેની ઉપમાવાળા પ્રાધુર્ણકોને જે યોગ્ય વસ્તુ હોય તે વસ્તુ પણ ન આપે.
હવે આ ૨૩૮મી ગાથાનો અક્ષરાર્થ કહેવાય છે.
જડુ એટલે હાથી. મહિષ તે પ્રસિદ્ધ છે,. તે બેયને અનુકૂળ જે ચારી હોય તે ઘાસવહન કરનારાઓ આપે. તથા અશ્વ અને ગોણ એટલે બળદની ચારી ઘાસ વહન કરનારાઓ લાવે.
T
स्थ
મ
IT
f
ग
지
व
ओ
મ
નિ.-૨૩૯
| || ૭૭૨ ॥
'
24