________________
શ્રી ઓઘનિયુક્તિ
/ ૭૬૬il
એમ શ્રાવકના ઘરો પણ એક પછી એક સાધુઓ વડે પરેશાન કરાતા જાય, તો પછી કંટાળેલા શ્રાવકો જ્યારે ખરેખર હ્યા ગચ્છમાં તે તે વસ્તુની અત્યંત આવશ્યકતા હોય ત્યારે તે વસ્તુ ઘરે હોવા છતાં, સાધુઓ તરફથી મંગાવા છતાંય ન આપે. | કેમકે પહેલા વગર કારણે સાધુઓએ એ ઘરોમાંથી તે વસ્તુઓ વહોરી, વારંવાર વહોરી તે ઘરો નીચોવી લીધેલા. અને એટલે હવે કારણ ઉત્પન્ન થવા છતાં પણ તેઓ ન આપે.
આ ભાવાર્થ બતાવ્યો. હવે આ ૧૨૪મી ભાષ્યગાથાનો અક્ષરાર્થ કહેવાય છે.
વારંવાર તે જંગલી કુતરી છુકાર કરાયેલી છતી ઝડપી દોડે છે, પણ પછી ખોટી રીતે છૂત્કાર કરવાના કારણે દોડી દોડીને થાકેલી તે કુતરી વિદ્યમાન એવા પણ મોરલાદિને પકડવા દોડતી નથી.
ભા.-૧૨૫
ओ.नि.भा. : एवं सड्ढकुलाइं चमढिज्जंताई अण्णमण्णेहिं ।
नेञ्छंति किंचि दाउं संतं पि तर्हि गिलाणस्स ॥१२५॥ સુગમાં ||
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૨૫ : ગાથાર્થ : આ પ્રમાણે અન્ય સાધુઓ વડે ચમઢણ કરાતા (વારંવાર જવાતા) તે
' ૭૬૬