________________
=
P
*
*
E
F
ભા.-૧૨૦
શ્રી ઓઘ-હ્યુ
તેથી ગૃહચૈત્યના વંદન માટે આચાર્ય સાથે કેટલાક સાધુઓએ (પાત્રો સાથે) જવું. અને ઘી વગેરેનું ગ્રહણ કરવું. નિર્યુક્તિ
वृत्ति : 'पत्ताण खित्तजयण त्ति व्याख्यातं इदानीं 'काऊणावस्सयं ततो ठवण'त्ति व्याख्यायते - || ૭૫૮ |
ओ.नि.भा. : खित्तंमि अपुव्वंमी तिद्वाणत्था कहिति दाणाई।
असई अ चेइयाणं हिंडंता चेव दाएंति ॥१२०॥ यदि तत्क्षेत्रमपूर्वकं न तत्र मासकल्पः कृत आसीत् ततः 'तिट्ठाणस्थ'त्ति त्रिषु स्थानेषु श्रावकगृहचैत्यवन्दनवेलायां भिक्षामटन्तः प्रतिक्रमणावसाने वा कथयन्ति दानादीनि कुलानि । 'असई अ चेइआणं' यदा पुनस्तत्र श्रावककुलेषु भ चैत्यानि न सन्ति ततोऽसति चैत्यानां भिक्षामेव हिण्डन्तः कथयन्ति । T' ચન્દ્ર. : ૨૩૬મી ગાથામાં જે પત્તા વેત્તનયTI શબ્દ છે, તેનું વ્યાખ્યાન થઈ ગયું. હવે “TTEવયે...એ શબ્દોનું વ્યાખ્યાન કરવા માટે કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૨૦ : ગાથાર્થ : અપૂર્વ ક્ષેત્રમાં ત્રણ સ્થાનોમાં દાનાદિગૃહોને કહે. ચૈત્યોનો અભાવ હોય તો રામ ગોચરી માટે ફરતા ફરતા દેખાડે. વી ટીકાર્થ : જો તે ક્ષેત્ર તદન નવું હોય, ત્યાં પહેલા માસકલ્પ કરેલો ન હોય તો પછી બધા સાધુઓ સ્થાપનાકુલાદિ જાણતા
ન હોય એટલે ત્રણ સ્થાનોમાં એમને દાનશ્રાદ્ધકાદિ ઘરો દર્શાવી દે, (૧) શ્રાવકના ઘરે ચૈત્યવંદન કરવા જાય તે અવસરે એ
G
|
R.
| ૭૫૮ ..