________________
શ્રી ઓઘનિર્યુક્તિ
|| ૭૫૭ ||
|
શ્રદ્ધામકૂો મતિ । અથવં મળત્તિ-પાત્ર ગૃહીત્વાઽગચ્છામિ તતÆ સ્થાપનવિજા રોષો મત્તિ, आदिशब्दात्कदाचित्किञ्चित्संस्कारमपि कुर्वन्ति, तस्माद्-गृहचैत्यवन्दनार्थं आचार्येण कतिपयैः साधुभिः सह गमनं ાર્ય, પ્રહાં ધૃતાને: તંવ્યમિતિ ।
સ્થાપનાદિમાં જે આવિ શબ્દ લખ્યો છે. તેનાથી સમજી લેવું કે કદાચ એ વસ્તુઓમાં કંઈક સંસ્કાર = ફેરફાર પણ કરી વા દે. (મસાલો ભભરાવવો, ગરમ કરવું.... વગેરે.)
T
Y
ul
મ
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૧૯ : ગાથાર્થ : પાત્રા ન લઈ જવામાં શ્રદ્ધાભંગ થાય. સ્થાપનાદિ દોષો લાગે. તેથી - ગૃહચૈત્યમાં આચાર્ય સાથે કેટલાક સાધુઓ જાય અને વહોરે.
स्म
ટીકાર્થ : જો બધા જ સાધુઓ પાત્રા લીધા વિના જ એના ઘરે પ્રવેશે અને શ્રાવકને વહોરાવવા માટેની મતિ ઉત્પન્ન થાય, ભા.-૧૧૯ ભાવના થાય, તો પછી સાધુઓ પાસે પાત્રા ન હોવાથી વહોરી ન શકાય અને વહોરી ન શકાવાથી શ્રાવકની શ્રદ્ધાનો ભંગ થાય. અર્થાત્ એની ભાવના પૂર્ણ ન બને.
હવે જો એ વખતે સાધુઓ એમ કહે કે “હમણાં પાત્રા નથી, અમે પાત્રા લઈને આવીએ છીએ.’” તો પછી શ્રાવક એ બધી વસ્તુઓ સાધુ માટે રાખી મૂકે, એટલે કે એ જ સમયથી સ્થાપના વગેરે દોષો લાગુ પડવા માંડે. (ક્યારેક આધાકર્માદિ પણ બનાવી દે.)
IT
व
''
દા
| || ૭૫૭ ॥
H