________________
શ્રી ઓઘનિર્યુક્તિ
|| ૭૫૯ ॥
'
मो
ण
भ
મ
ઘરો દેખાડે કે (૨) ગોચરીચર્યા કરતી વખતે કે (૩) પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ તે ઘરો દેખાડે.
હવે જો ત્યાં શ્રાવક ગૃહોમાં ચૈત્યો, દેરાસરો ન હોય તો પછી ચૈત્યોના અભાવમાં તો ગોચરીચર્યા કરતી વખતે જ દાનાદિકુળો બતાવી દે.
| ni
वृत्ति : कानि पुनस्तानि कथयन्तीत्यत आह -
ओ.नि.भा. : दाणे अभिगमसद्धे संमत्ते खलु तहेव मिच्छत्ते । मामाए अचियत्ते कुलाई दायंति गीयत्था ॥१२१॥
मो
ચન્દ્ર. : પ્રશ્ન ઃ તે ક્યા કયા ઘરો સાધુઓને બતાવે ?
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૨૧ : ગાથાર્થ : ઉત્તર : ગીતાર્થો (૧) દાનશ્રાદ્ધક (૨) અભિગમશ્રાદ્ધ (૩) નૂતન સમ્યક્વી (૪) મિથ્યાત્વી (૫) મામાક (૬) અચિયત્ત એ કુલો દેખાડે.
ટીકાર્થ : સાધુઓને વહોરાવવામાં શ્રદ્ધા-ભક્તિવાળા ઘરો, નવા નવા દેશિવરતિ સ્વીકારનારા ઘરો, નવા સમ્યક્ત્વીના
त्थ
'મ
IT
DI
17
दानश्राद्धकः अभिगमश्राद्धः अभिनवः सम्यक्त्वश्राद्धः तथा मिथ्यादृष्टिकुलानि एतानि कथयन्ति । शेषं सुगमम् । भ ग इदानीं यदि तत्र चैत्यानि न सन्ति उपवासिकैभिक्षा न पर्यटिता तत आवश्यकान्ते क्षेत्रप्रत्युपेक्षकाः कथयन्त्याचार्याय, ग
ओ
ભા.-૧૨૧
म
हा
વૈં ॥ ૭૫૯ ॥
H