________________
નિર્યુક્તિ
वर्षाकाले शीतोष्णकालयोश्च । केषु पुनरयं नियमः क्रियते ? इत्यत आह - 'गामागरनिगमेसुं' ग्रामः-प्रसिद्धः आकर:સુવઇત્પત્તિસ્થાને નિરામો-વાળનવપ્રાયઃ સન્નિવેશ:, પપુ સ્થાપનાવૃત્તાન સ્થાપયેત્ ! ર્વિવિશિષ્ટાનત્યત માદ'अतिसेसित्ति स्फीतानीत्यर्थः 'सड्डित्ति श्रद्धावन्ति कुलानि स्थापयेदिति ॥
| ૭૬૨ /
ભા.-૧૨૩
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૨૩: ગાથાર્થ : ગચ્છમાં આ આચાર છે કે ચોમાસામાં અને શેષકાળમાં ગામ, આકર, નિગમોને વિશે અતિશયવાળા શ્રાવકોને સ્થાપવા. જ ટીકાર્થ : સ્થાપનાકુળોની સ્થાપના કરવી એ ગચ્છની વિધિ છે.
પ્રશ્ન : ક્યારે કરવાની ? ઉત્તર : ચોમાસામાં અને શિયાળા-ઉનાળામાં.... બધા જ કાલમાં આ વિધિ કરવાની છે. પ્રશ્ન : ક્યા સ્થાનોમાં આ સ્થાપનાકુળ સ્થાપવાનો નિયમ કરાયેલો છે ?
ઉત્તર : ગામ, આકર, નિગમ... બધે જ સ્થાપનાકુલોને સ્થાપવા જોઈએ. એમાં ગામ તો પ્રસિદ્ધ જ છે. આકર એટલે » સોના-ચાંદી વગેરેની ઉત્પત્તિનું સ્થાન (અર્થાત્ એ વિસ્તાર. કેમકે કઈ ખાણમાં બધા રહેવા નથી જવાના. પણ એ ખાણ જે પ્રદેશમાં હોય તે પ્રદેશ આકર કહેવાય.)
નિગમ એટલે લગભગ વેપારીઓથી ભરેલો વિસ્તારવિશેષ.
:
]
E FE'S F E1
| ૭૬ ૨ ||