________________
શ્રી ઓઘ-યુ
શયાતરને કહેવું કે “આચાર્ય આવી ગયા છે.” અને પછી આખા ગચ્છ વસતિમાં ગ્રુપરૂપે (છૂટાછવાયા નહિ) પ્રવેશ નિર્યુક્તિ કરવો. એ પૂર્વે આટલી બાબત જાણવી કે જે પ્રથમવાર ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો આવેલા, તેમાંથી જ જો બે-ત્રણ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોને ત્યાં
જ વસતિમાં મૂકીને જ બાકીના ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો ગચ્છને લેવા ગયા હોય તો તો અત્યારે એ જૂના રહેલા ક્ષેત્રપ્રત્યુપેક્ષકોએ આખી || ૭૪૮.
IT વસતિ ચોખ્ખી કરી જ રાખી હોય. નવા ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો તો માત્ર એકવાર આવી જોઈ લઈ, આખા ગચ્છને લઈ આવે અને આ બધા પ્રવેશે.
પણ હવે જો જૂના બધા જ ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો ગચ્છને લાવવા નીકળી ગયેલા હોય તો તો અત્યારે તે વસતિમાં કોઈ સાધુ * ન હોય એટલે આ વખતે તો પ્રથમ ગચ્છ ગામ બહાર રહે, જૂના ક્ષેત્રપ્રત્યુપેક્ષકો અંદર જાય, વસતિ તપાસી લે, કાજો કાઢી
ભા.ચોખી કરી લે અને પછી બધા સાધુઓ ગ્રુપ પ્રમાણે અંદર પ્રવેશે.
૧૦૭-૧૧૧ [ આ બધાય સાધુઓમાં જે ધર્મકથાની લબ્ધિવાળો હોય તે તો પહેલા જ આવી જઈ વસતિની બહાર બેસી શય્યાતરને ' ધર્મકથા કરે.
એ ધર્મકથા કરતો હોય ત્યારે બીજી બાજુ બધા સાધુઓ વારાફરતી આવતા જાય અને અંદર પ્રવેશતા જાય. હવે એમાં તો આ ધર્મકથી સાધુ કરતા વડીલ સાધુઓ પણ હોય. છતાં એ બધા આવે ત્યારે આ ધર્મકથી ઉભો ન થાય, ધર્મકથા ચાલુ રાખે.
હh ૭૪૮ છે. वृत्ति : आह-किमाचार्यागमने धर्मकथी अभ्युत्थानं करोति उत नेति ? आचार्य आह-अवश्यमेवाभ्युत्थान