________________
ભાં.-૧૧૪
શ્રી ઓઘ-યા તત્ર થર્મથા રૂંવ્યાપાર્વેતિ નિયુક્તિ મો.નિ.. : વહિપન્ન થમાં દારૂની ૩ સીન વાવરે | ૭૫૧ | _
पच्छा अइंति वसहि तत्थ य भुज्जो इमा जयणा ॥११४॥ धर्मकथां कुर्वन् वसतेः फलं कथयति, 'कहणअलद्धी उत्ति यदा तु पुनराचार्यस्य धर्मकथालब्धिर्न भवति तदा ण 'सीस वावारे'त्ति शिष्यं 'व्यापारयति' नियुङ्क्ते धर्मकथाकथने, शिष्यं च धर्मकथायां व्यापार्य पश्चादाचार्याः प्रविशन्ति ण
वसति, तत्र च वसतौ 'भूयः' पुनः 'इयं यतना' वक्ष्यमाणलक्षणा कर्त्तव्या ॥ | ચન્દ્ર, : જો આચાર્ય વાતચીત ન કરે તો પછી આ દોષો લાગે કે –
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૧૩ : ટીકાર્થ : “આ આચાર્ય તો નિરુપકારી છે. મેં એમના ઉપર વસતિ આપી ઉપકાર કર્યો, છતાં એ ઉપકારને પણ. બહુ માનતા નથી. આ આચાર્યનો મારા પ્રત્યે અનાદર છે. તથા આ લોકમાત્રા બાહ્ય છે (એટલે કે આ આચાર્ય શિષ્ટાચારનું પણ પાલન કરતા નથી.)” આવા વિચારો શય્યાતરને આવે. અને તો પછી એ કાયમ માટે વસતિ કે તે સિવાયની વસ્તુઓ સાધુને આપવાની બંધ કરી દે. આ કારણસર આચાર્યે શય્યાતર સાથે વાતચીત કરવી.
તથા ત્યાં આચાર્યે સ્વયં તેને ધર્મકથા કરવી. ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૧૪ : ટીકાર્થ : ધર્મકથા કરતા આચાર્ય શયાતરને વસતિદાનનું ફળ બતાવે. પણ હવે જો |
ક
-
"[N
| ૭૫૧ ||.
-
E