________________
કે
છે
શ્રી ઘન કચ્છતિ જ્ઞાતિ ઉત્ત, અસ વિદી, ઝવવા" ના વા સમાહી રોતિ તદા વાયવં ‘સંવિતિમવદિત્તિ વ્યવસ્થાતમ, નિર્યુક્તિ
જ ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૨૧૦ : ગાથાર્થ : સમર્થ ન હોય તો પછી ઉંઘી જાય. (ઠંડીમાં) સમર્થ ન હોય તો ગધેડાના || ૬૭૬
દૃષ્ટાન્ત વડે એક, બે, ત્રણ કપડા ઓઢે છેવટે જે રીતે સમાધિ રહે તે રીતે ઘણા વસ્ત્ર પણ ઓઢે.
ટીકાર્ય : હવે જો આ સાધુ ત્રણ ગાથાનો પાઠ કરવા પણ સમર્થ ન હોય તો પછી તરત ઉંધી જ જાય.
ઉત્સર્ગ માર્ગ એ છે કે કોઈપણ કપડો ઓઢ્યા વિના જ સાધુ ઉંધે. પણ જો એ રીતે જાતનો નિર્વાહ કરવા સમર્થ ન હોય, તો પછી કપડો ઓઢ્યા વિના ચલાવી ન શકતો સાધુ એક, બે કે ત્રણ કપડા ઓઢે, આમ કરવા છતાંય જો ઠંડીથી ખૂબજ
નિ.-૨૧૦ | પરેશાન થાય, તો પછી બધા કપડા કાઢી નાંખી બહારના ખુલ્લા ભાગમાં કાયોત્સર્ગ કરે. એ પછી ઠંડીથી વ્યાપી ગયેલો સાધુ અંદર પ્રવેશે. ત્યાં પ્રવેશેલા સાધુને એમ લાગે કે “ઠંડી ઓછી થઈ છે.” આમ કરવા છતાંય જો એ આ પ્રમાણે રહેવા સમર્થ :
ન હોય તો એક જ કપડાં પહેરે. એમાં એને સમાધિ થઈ જાય. છતાં સમાધિ ન રહે તો પછી બે, ત્રણ કપડા ઓઢે. ટૂંકમાં 'ને સમાધિ ટકે તેટલા વસ્ત્રો ઓઢે.
આ વિષયમાં ગધેડાનું દષ્ટાન્ત છે. જેમ કોઈ આળસુ ગધેડો પોતાને યોગ્ય ભાર પોતાના ઉપર મૂકવામાં આવેલો હોય | તો પણ એ ઉપાડી વહન કરવા ન ઈચ્છે. “પોતાનાથી નથી ઉપાડાતો” એવો ડોળ કરે. ત્યારે કુંભાર બીજા ગધેડાનો જે ભાર વો હોય તે પણ આ ગધેડા ઉપર ચડાવે અને પોતે જાતે પણ ગધેડા પર બેસી એને ચલાવે. જ્યારે થોડાકજ દૂર પહોંચે ત્યારે
alli ૬૭૬ |
દે
=
ષ
=
. શ
= '#
.
E
,