________________
શ્રી ઓઘ-તા૩ વિનાના લ
[ કે સાધુ વિનાના ક્ષેત્રમાં જે વિધિ છે. તેનું પ્રતિપાદન કરતા કહે છે કે – નિર્યુક્તિ 1 ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૦૦: ટીકાર્થ : આ રીતે વિહાર કરતા સાધુઓ કોઈક ગામમાં પહોંચ્યા, હવે ત્યાં જો શ્રાવક
ન હોય તો આચાર્ય ચૈત્ય વંદન માટે એના ઘરે જાય, એટલે શ્રાવક ઘરે આવેલા આચાર્યને નિમંત્રણ આપે કે “આપને જે અનુકૂળ || || ૯૩ ll -
હોય તે વહોરો.” એટલે પછી જે સંઘાટક ગુરુ વડે ગોચરી વહોરવા માટે કહેવાયેલો, તે સાધુ ગોચરી વહોરે. અથવા તો # જે સાધુ ગુરુ વડે ન કહેવાયેલો હોય તે પણ શ્રાવકનો આગ્રહ થયે છતે વહોરે. જ અહીં આશય એ છે કે જે સાધુને આચાર્યે પહેલેથી કહી રાખેલું હોય કે “તારે મારી ગોચરી લાવવી” તે સાધુ હજી
ભા.-100 આવ્યો જ ન હોય અને ત્યાં જ તે શ્રાવકે બીજા કોઈ સંઘાટક સાધુને જોઈ લીધો અને શ્રાવકે એમને પકડી આગ્રહનું ગ્રહણ | કર્યું. અર્થાત્ ખૂબજ આગ્રહ કરવા લાગ્યો. એટલે પછી તે સંઘાટક સાધુ કે જેઓ આચાર્ય વડે પહેલા કહેવાયેલા નથી તેઓ :પણ આચાર્યને અનુકૂળ વસ્તુનું ગ્રહણ કરે. (આમાં આચાર્યને વાંધો પણ ન હોય, કાયમી વ્યવસ્થા રૂપે એક સંઘાટક ગોચરી
લાવવા નીમી રાખ્યો હોય અને એ અત્યારે હાજર ન હોય તો પછી બીજા સંઘાટક પણ શ્રાવકના આગ્રહથી વહોરી શકે. એમાં એ વખતે આચાર્યની અનુમતિ પણ તેઓ લઈ લે. છતાં મૂળ ગુરુ સંદિષ્ટ સંઘાટક તેઓ નથી એટલે એ અપેક્ષાએ અહીં
અદ્વિષ્ટ કહેવાય. ૨. આ રીતે તે સંઘાટક વહોરી લીધા બાદ બીજા પણ સંઘાટકોને જણાવી દે કે મેં આ શ્રાવકના ઘરે પ્રાયોગ્ય વહોર્યું છે.
થી ૬૯૩ વ એટલે હવે તમારે તે ઘરમાં પ્રવેશ ન કરવો.
. A .
1
*
E
F
: