________________
શ્રી ઓઘ-થા સત્ય
'साहरणे त्ति संहृत्य उपकरणजातं विरलत्वं च ‘एगंत 'त्ति एकान्ते तिष्ठति । कडपोत्ती 'त्ति यदि कटोऽस्ति ततस्तमन्तराले નિયુક્તિા તિ, મથ સ નાસ્તિ તત ‘પત્તિ' વિનિમિન રતિ . / ૭૩૯
ચન્દ્ર.: ઓઘનિયુક્તિ-૨૩૪ : ટીકાર્થ : ક્ષુલ્લિકા વસતિ ન હોય તો પછી વિસ્તીર્ણ વસતિમાં ઉતરે. પ્રશ્ન : ત્યાં શું વિધિ છે ? ઉત્તર ઃ વિસ્તીર્ણવસતિની ભૂમિ પુષ્પોના ઢગલાની જેમ છૂટા-છવાયા ઉંઘતા સાધુઓ વડે આખી ભરાઈ જવી જોઈએ.
પ્રશ્ન : પણ હવે જો અવલગક-સેવાચાકરી કરનાર ભટકું માણસો આવીને કહે કે “આ તો બિલધર્મ છે. દરનો ધર્મ | નિ.-૨૩૪ છે કે જે ઘરમાં જેટલાઓનું અવસ્થાન શક્ય હોય તે બધા જ પ્રવેશી શકે છે. એમ આ જગ્યા પણ અતિ વિશાળ છે. તમે
બધા છૂટા છૂટા ઊંધ્યા છો. એટલે ભરેલું લાગે છે. એ ન ચાલે. = તો પછી સાધુઓ શું કરે ? આ ઉત્તર ઃ આવું બને તો બધા ઉપકરણો ભેગા કરી લઈ અને છૂટા છવાયાપણું છોડી એકબાજુ બધા જ સાધુઓ ભેગા બ આ થઈ રહે. અને એમને ઉચિત જગ્યા ખાલી કરી આપે. ર હવે એ ગૃહસ્થો ત્યાં રહેવાના છે, એટલે જો પાસે કટ સાદડી જેવું હોય તો પછી વચ્ચે એ રાખી દે એ ન હોય તો |
પછી કપડાનો પડદો નાંખી દે (કે જેથી પડદાની અંદર પ્રતિકર્મણાદિ ક્રિયા કરી શકાય, અને પેલાઓની નજર ન પડે) વા ૭૩૯ II
છે,ત્ર - ૨
૨૫ નું