________________
श्रीमोध-त्यु નિર્યુક્તિ
॥ ७४३॥
A.-२७
ओ.नि. : पत्ताण खित्त जयणा काऊणावस्सयं ततो ठवणा ।
पडिणीयपंतमामग भद्दगसद्धेय अचियत्ते ॥२३७॥ एवं तेषां विहरतां प्राप्तानामभिमतक्षेत्रे 'जयण'त्ति यथा यतना कर्त्तव्या तथा वक्ष्यति, 'काऊणावस्सयं' कृत्वा चावश्यकं-प्रतिक्रमणं 'ततो ठवण'त्ति ततः स्थापना क्रियते केषाञ्चित्कुलानां, कानि च तानीत्यत आह - 'प्रत्यनीकः' शासनादेः, 'प्रान्तः' अदानशीलः, स मामगो य एवं वक्ति-मा मम समणा घरमइंतु, भद्रकश्राद्धको प्रसिद्धौ 'अचियत्ते 'त्ति यः साधुभिरागच्छद्भिर्दुःखेनास्ते, शोभनं भवति यद्येते नायान्ति गृहे । एतेषां कुलानां यो विभागः क्रियते प्रतिषेधाप्रतिषेधरूपः स स्थापनेत्युच्यते । - यन्द्र. : २ मा १७५ भी ॥थामा सूयवायेल वसति द्वार पू थयु. - હવે એ જ ગાથામાં દર્શાવેલ છઠું છેલ્લું સ્થાનસ્થિર દ્વાર કહેવાય છે.
ઓઘનિર્યુક્તિ-૨૩૭ : ટીકાર્ય : આ રીતે વિહાર કરતા કરતાં તેઓ જયાં માસકલ્પ કરવાનો છે, તે અભિમતક્ષેત્રમાં પહોંચે અને ત્યાં એમણે જે યતના કરવાની છે, તે હવે કહેશે.
તથા પ્રતિક્રમણ કર્યા બાદ કેટલાક કુલોની - ઘરોની સ્થાપના કરવી. प्रश्न: ते दुखोस्या छ ?
POTOHE
वा। ७४३॥