________________
શ્રી ઓઘ
ओ.नि. : पिंडेण सुत्तकरणं आसज्ज निसीहियं च न करिति । નિર્યુક્તિ
कासण न पमज्जणया न य हत्थो जयण वेरत्ती ॥२३६॥ | ૭૪૧ _
'पिण्डेन' समुदायेन 'सूत्रकारणं' सूत्रपौरुषीकरणं कर्त्तव्यं, मा भूत् कश्चित्पदं वाक्यं वा कण्णाहिडिस्सितित्ति । । स तथा आसज्जं निसीहियं च तत्र न कुर्वन्ति । किं वा कर्त्तव्यमित्यत आह - 'कासणं ति काशनं-खाटकरणं करोति, ण न च प्रमार्जनं करोति 'ण य हत्थो 'त्ति न च हस्तेन पुरस्तात्परामृश्य निर्गच्छति, यतनया च वेरत्तिअं कुर्वन्ति । वेरत्तिओ कालो धिप्पड़ दोण्हं पहराणं उवरिं, ततो सज्झाओ कीरति, यदि वा ताए वेलाए सज्झाओ ।
નિ.-૨૩૬ ચન્દ્ર. અને સાધુઓએ આ વસતિમાં આ પણ કરવું કે –
ઓઘનિર્યુક્તિ-૨૩૬ : ગાથાર્થ : ભેગા મળીને સૂત્રપાઠ કરે, આસન્ન અને નસીદ ન કરે. કાસણ કરે, પણ પ્રમાર્જન ( ન કરે. હાથ ન કરે. યતનાથી વેરત્તિક કરે.
ટીકાર્થ : સાધુઓ ભેગા મળીને સૂત્રપોરિસી કરે. જો જુદી જુદી કરે તો કોઈક ગૃહસ્થ પદ કે વાક્યને બરાબર સાંભળી ધારી લે. એવું ન થાય તે માટે આમ કરે. (આશય એ છે કે તે બધા સૂત્રો મંત્રસ્વરૂપ હતા. જો એ બધું પેલાઓને સ્પષ્ટ સંભળાઈ જાય તો ક્યારેક એના દ્વારા અનર્થ થવાની સંભાવના છે. વળી જો એ સ્પષ્ટ સાંભળે, તો પાછળથી એ શબ્દોને પૌu ૭૪૧૫