________________
નિ.-૨૩૫
શ્રી ઓધ
ओ.नि. : असई य चिलिमिणीए भए व पच्छन्न भूइए लक्खे । નિર્યુક્તિ
आहारा नीहारो निग्गमणपवेस वज्जेह ॥२३५॥ I ૭૪o |
'असति' अभावे चिलिमिलिन्या: 'भए वत्ति चिलिमिनीहरणभए वा न ददति । किं कुर्वन्यत आह-'पच्छण्णे 'त्ति म ततः प्रच्छन्नतरे प्रदेशे तिष्ठन्ति । 'भूइए लक्खे 'त्ति स च प्रदेशो भूत्या 'लक्ष्यते' चिह्नयते अबोटोऽयं प्रदेश इति कथ्यते। | इदं च तेऽभिधीयन्ते - आहारानीहारो भवत्यवश्यमतो निर्गमप्रवेशौ वर्जनीयाविति ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ- ૨૩૫ : ટીકાર્થ : પ્રશ્ન : હવે જો પડદો પણ ન હોય અથવા તો પડદો ચોરાઈ જવાનો ભય ' હોય તો પછી શું કરે ?
ઉત્તર : તો પછી એ વસતિમાં જે ભાગ સૌથી વધારે ગુપ્ત હોય ત્યાં રહે. (ઓરડો હોય કે દિવાલની આડશ આવી જાય એવા કોઈક ભાગ હોય તો ત્યાં રહે.) એ પ્રદેશની ચારે બાજુ રાખથી સીમારેખા દોરીને પેલા ગુહસ્થોને કહે કે “આ પ્રદેશ અબોટ(શુદ્ધ) છે આ પ્રદેશમાં કોઈએ પ્રવેશ ન કરવો.” વળી તેઓને કહેવું કે “આહાર કરવાથી અવશ્ય : નીહારચંડિલમાત્રાદિ થાય. એટલે તમે બધા જવા આવવાનું સ્થાન છોડી દે છે. એટલે કે એટલી જગ્યામાં બેસતા-ઊંઘતા નહિ.
वृत्ति : इदं च कर्तव्यं साधुभि:
all ૭૪oો