________________
શ્રી ઓઘ-યુ 'लंबणय'त्ति तेन दवरकेन लम्ब्यन्ते-कीलिकादौ क्रियन्ते । નિર્યુક્તિ
ચન્દ્ર, : હવે એ નાની વસતિમાં ઉંઘવાની વિધિને કહે છે. ૭૩૭il
ઓઘનિર્યુક્તિ-૨૩૩ઃ ટીકાર્ય માથાઓની મધ્યમાં પાત્રાઓ કરાય. એટલે કે વચ્ચે બધા પાત્રાઓનો ઢગલો થાય અને એની ચારે બાજુ પાત્રા તરફ માથું રાખીને બધા સાધુઓ સંથારો કરે.
તથા જો જમીન સીધી ન હોય, વિષમ હોય તે ખાડાવાળી હોય. અને એવું હોય તો એ ખાડામાં બધા પાત્રાઓનો ઢગલો કરી દેવાય. એ વખતે જે પ્રાસુક (પરિકર્મ વિનાના) અને અલ્પપરિકર્મવાળા પાત્રાઓ હોય, તે આ બીજા પાત્રાઓની ઉપર નિ.-૨૩૩ રાખવા, ઢગલા કરવા. કેમકે આવા પાત્રાઓ માંગલિક છે. (જે પાત્રો મળ્યા એને વાપરવા યોગ્ય કરવા ઘણી બધી મહેનત 'કાપકૂપ કરવી પડી હોય. તે બહુપરિકર્મ. જે પાત્રા મળ્યા બાદ ખૂબજ ઓછી મહેનત કરવી પડી હોય તે અલ્પપરિકર્મ, અને ITI જે પાત્રા મળ્યા બાદ કશુંય કરવું ન પડ્યું હોય સીધો એનો વપરાશ જ થઈ શકે તેવા તે હોય તો એ અપરિકર્મ. એમાં a અપરિકર્મપાત્રો ઓછા મળે. પાત્રા મળ્યા બાદ એમાં લેપ કરવાદિ રૂપ અલ્પપરિકર્મ મોટા ભાગે કરવું જ પડે. પણ જેમાં ઘણું બધું પરિકર્મ કરવું પડે તેના કરતા આ અપરિકર્મ અને અલ્પપરિકર્મ પાત્રોમાં સમયનો બગાડ ઓછો થયો હોવાદિ કારણસર એ માંગલિક ગણાય છે. સંયમોપયોગી સાધન જો નિર્દોષ હોય તો માંગલિક ગણાય છે. માટે અપરિકર્મિત સાધન પ્રથમ ગણાય. એ પછી અલ્પપરિકર્મિત અને બહુપરિકર્મિતનો વારો આવે.)
all ૭૩૭
૨
A
FE‘rs
E