________________
.
P
=
=
E
=
R
=
શ્રી ઓઘ-ય
તો એ માંડલીના સાધુઓ જ્યાં સુધી આંબિલ કરી શુદ્ધ ન થાય ત્યાં સુધી બીજા સાધુઓ સાથે ગોચરી-પાણી ન કરે. કેમકે નિર્યુક્તિ એમ કરે તો બીજાઓ પણ માંડલી બહાર થાય... આવી જ વ્યવસ્થા શૈથિલ્ય અંગે હતી. જે સાધુઓ મૂલગુણો ઉત્તરગુણોમાં
શિથિલ બને, પાસત્કાદિ સાથે ગોચરી-પાણી આદિનો વ્યવહાર-વંદનાદિ કરે એની સાથે બાકીના સંવિગ્ન સાધુઓ કોઈ // ૭૦૩ / વ્યવહાર ન કરે. એ સાધુઓ પ્રાયશ્ચિત્તાદિ કરી શુદ્ધ થાય પછી જ પાછો એમની સાથે બીજા સંવિગ્નોનો વ્યવહાર શરુ થાય.
એટલે જયારે પણ બીજા સાધુઓ ભેગા થાય ત્યારે તેઓ પહેલા તો આલોચના જ આપે. એમાં આ તો સંવિગ્ન સાધુઓ જ હોવાથી પોતાનું નિરતિચારજીવન દર્શાવી દે.)
આ રીતે સંક્ષેપથી આલોચના આપે. આલોચના આપ્યા બાદ તેઓ જો વાપરવાનું બાકી હોય તો ગોચરી વાપરે. | નિ.-૨૧૫
वृत्ति : अथ भुक्तास्ते साधवस्तत इदं भणन्ति - 8 મો.ન.: મુંનદ મુત્તા કબ્દ નો વા રૂછે અમુત્ત સદ મોડ્યું !
सव्वं च तेसिं दाउं अन्नं गिण्हंति वत्थव्वा ॥२१५॥ __भुञ्जीध्वम् यूयं भुक्ता वयम्, 'यो वा इच्छे 'त्ति यो वा साधुर्भोक्तुमिच्छति ततः 'अभुत्त सह भोझं 'ति तेनाभुक्तेन । ही सह भोज्यं कुर्वन्ति । एवं यदि तेषामात्मनश्च पूर्वानीतं भक्तं पर्याप्यते ततः साध्वेव । अथ न पर्याप्यते ततः सर्वं 'तेभ्यः'
વી ૭૦૩ II. | प्राघूर्णकेभ्यो दत्त्वा भक्तमन्यद्गृह्णन्ति-पर्यटन्ति वास्तव्यभिक्षवः ॥
=
=
=
=
'
= '#
K
L