________________
શ્રી ઓધ
નિર્યુક્તિ
11928 11
भो
चोर्णामयः संस्तारकः अष्टाविंशत्यङ्गुलप्रमाण एव बाहल्येन द्रष्टव्यः, किन्तु साधुना शरीरेण चतुर्विंशत्यङ्गुलानि रुद्धानि, अन्यानि ऊर्णामयसंस्तारकसंबंन्धीनि यानि चत्वार्यङ्गुलानि तैः सह शेषाणि यानि विंशत्यङ्गुलानि, तत्परत: पात्राणि भवन्ति । अत्र हस्तद्वयमबाधा साधुशरीराद्यावदन्यसाधुशरीरं तावद्रष्टव्यम् । 'मज्जाय' इत्येतद्व्याख्यातमेव ।
મ
ચન્દ્ર. : પ્રશ્ન : એવું શું કારણ છે ? કે જેથી પાત્રા વધુ દૂર નથી મૂકાતા. માત્ર ૨૦ અંશુલ જ દૂર મૂકાય છે. ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૨૨૮ : ગાથાર્થ : બિલાડી-કૂતરાને અટકાવે. તથા ઘૂંટણ સાથે અથડાય નહિ. એક સાધુને બીજા મૈં સાધુથી અવશ્ય બે હાથ અબાધા-અંતર હોય.
U
भ
પ્રશ્ન : પાત્રા ૨૦ અંગુલ દૂર જ હોય, એટલે જો બિલાડી કે ઉંદર પાત્રાને ખેંચવા-ખાવા જાય તો સાધુ સંથારા ઉપર રહીને જ એમને અટકાવી શકે. માટે પાત્રા નજીક રાખવાના છે.
પ્રશ્ન : પણ તો પછી ૨૦ અંગુલ પણ દૂર શા માટે ? એકદમ નજીક જ રાખોને ?
ઉત્તર : જો ખૂબ નજીક રાખે તો પાત્રાને ઘુંટણ સ્પર્શે, પગ સ્પર્શે. એ રીતે પાત્રાને ધક્કો લાગતા તે અસ્થિર બને. આવું ન થાય માટે ૨૦ અંગુલ દૂર રાખ્યા.
હવે સાધુ સાધુ વચ્ચેનું અંતર બતાવતા કહે છે કે
સાધુ સાધુ વચ્ચે અવશ્ય બે હાથની અબાધા-અંતર હોય. અહીં સાધુ શબ્દનો અર્થ સાધુ ન સમજવો. પણ સાધુ એટલે
זע
स्थ
||
ण
ओ
म
નિ.-૨૨૮
at 11928 11
지