________________
5
E
શ્રી ઓઘ-ય
સંસ્પર્શ થાય, તો એને પૂર્વક્રીડિત સ્મરણ=પૂર્વે ભોગવેલા ભોગોનું સ્મરણ થાય કે “મારી સ્ત્રીનો પણ આવો સ્પર્શ હતો.” નિર્યુક્તિ 1 અભુક્તભોગીને પણ અન્ય સાધુના કોમળ સ્પર્શ વડે સ્ત્રી પ્રત્યે કુતુહલ થાય. એટલે કે આવો વિચાર આવે કે “આનો
| આવો સ્પર્શ છે, તો સ્ત્રીનો વધારે કોમળ સ્પર્શ હશે..” // ૭૩oો ન આથી જો બે સાધુ વચ્ચે બે હાથનું અંતર હોય અને એ રીતે સાધુઓ ઉંધે તો પરસ્પર એકબીજાનો સ્પર્શ ન થવાથી
આ બધા દોષો દૂર થઈ જાય. જ વળી નજીક ઉંઘીએ તો પરસ્પર એકબીજાના સ્પર્શથી ઉત્પન્ન થયેલો ઝઘડો પણ થાય. (એક સાધુનો હાથ બીજાને લાગે, એનાથી એની ઉંઘ ઉડે તો ગુસ્સે થઈ એ હાથને દૂર ધકેલે.. અને ઝઘડો થાય.)
નિ.-૨૨૯ | સીસંતે...નો અર્થ કરે છે કે જે દિશા તરફ મસ્તક હોય કે જયાં ભીંત હોય ત્યાં એક હાથ જેટલી જગ્યા છોડીને ઉંધે. બ આશય એ છે કે ભીંત તરફ પગ રાખે અને ભીંત પાસેથી એક હાથ જેટલી જગ્યા છોડીને સંથારો કરે, કે જેથી રાત્રે કોઈપણ સાધુએ માગુ કરવાદિ માટે બહાર જવું હોય તો એ ભીંતના ટેકે ટેકે સીધો એ ખાલી છોડેલા રસ્તેથી બહાર નીકળી જાય. (ભીંત તરફ માથું હોવાનો અર્થ એ છે કે સાધુ ઉંઘીને જેવો બેઠો થાય કે તેનું મોટું ભીંતની તરફ આવે. દા.ત. પશ્ચિમ બાજુ ભીંત હોય તો સાધુ પૂર્વદિશા તરફ મસ્તક રાખીને ઉંધે અને એટલે ઉઠતાની સાથે એની સામે પશ્ચિમદિશાની ભીંત જ આવે.) અથવા તો આ ગાથામાં તુ હ€ ને બદલે તિહë એવો બીજો પાઠ પણ મળે છે. તો એનો અર્થ એ છે કે જયારે વસતિ
વળ ૭૩૦I. Tલાંબી = લંબચોરસ |
આવા આકારની હોય, ત્યારે આ ઉંઘવાની વિધિ બતાવી.
=
= '#
F
હ