________________
स नि.-२२५
ऽप्येवंविधः एव स्पर्श इति । अभुक्तभोगस्याप्यन्यसाधुसंस्पर्शेन सुकुमारेण कौतुकं स्त्रियं प्रति भवति, अयमभिप्रायःનિર્યુક્તિ तस्याः सकमारतरः स्पर्श इति । ततश्च द्विहस्ताबाधायां स्वपतामेते दोषाः परिहृता भवन्ति । तथा भंडणं-कलहः
परस्परहस्तस्पर्शजनित आसन्नशयने, ते च दोषा एवं वर्जिता भवन्ति, 'सीसंतेण व कुटुं तु हत्थं मोत्तूण ठायंति' त्ति ॥ ७२४॥ शिरो यतो यत्र कुड्यं तत्र हस्तमात्रं मुक्त्वा 'ठायंति 'त्ति स्वपन्ति, पादान्तेऽनुगमनमार्ग विमुच्य हस्तमात्रं स्वपन्ति ।
म अथवाऽन्यथा पाठः-'सीसंतेण व कुटुं तिहत्थं मुत्तूण ठायंति' तत्र प्रदीर्घायां वसतौ स्वापविधिरुक्तः, यदि पुनश्चतुरस्त्रा ण भवति तदा 'सीसंतेण व कुटुं' ति शिरो यतः कुड्यं तस्मात्कुड्यात् हस्तत्रयं मुक्त्वा स्वपन्ति, तत्र कुड्यं हस्तमात्रेण
प्रोज्झय ततो भाजनानि स्थाप्यन्ते, तानि च हस्तमात्रे पादप्रोञ्छने क्रियन्ते ततो हस्तमात्रं व्याप्नुवन्ति, भाजनसाध्वो|श्चान्तरालं हस्तमात्रमेव मुच्यते, ततः साधुः स्वपिति । एवमनया भङ्ग्या स्वपतां तिर्यक् साधोः साधोश्चान्तरालं हस्तद्वयं द्रष्टव्यम् ।
ચન્દ્ર, ઓઘનિર્યુકિત-૨૨૯: ગાથાર્થ : આ પ્રમાણે ભુક્ત-અભક્તથી ઉત્પન્ન થયેલા દોષો અને ઝઘડો થવા રૂપ દોષો T દૂર કરાયેલા થાય છે. મસ્તકના અંત ભાગ વડે એક હાથ ભીંત છોડીને સાધુઓ રહે.
ટીકાર્થ : બે સાધુઓ વચ્ચે બે હાથ જેટલું અંતર રાખવાથી ઘણા દોષો દૂર થાય છે. તે આ પ્રમાણે-જે સંસારમાં ભોગો ભોગવીને આવેલો હોય તે ભક્ત કહેવાય. અને જે લગ્ન કર્યા વિના કુંવારો છતાં જ દીક્ષિત થયો હોય એટલે કે ભોગ ભોગવ્યા ન હોય તે અભક્ત કહેવાય. એમાં ભુક્ત ભોગી જો નજીકમાં જ ઉંઘેલો હોય અને એને જો બીજા સાધુના હાથ-પગાદિનો
રહા