________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
|| ૭૩૪ ||
ण
મો
ui
भ
सागारिकाणां स्तेनशङ्कोपजायते, यदुत किमयं चौरः ? 'उब्भामओ' पारदारिकस्ततस्तदाशङ्कोपजायते, अतस्तत्परेणसंछन्नाद् बाह्यतो नेदं प्रमार्जनादि कर्त्तव्यमिति । एवं प्रमाणयुक्तायां वसतौ वसतां विधिरुक्तः ।
| TU T
ચન્દ્ર. : પ્રશ્ન : આ રીતે સંથારામાં બેસીને ત્રણવાર ઞસગ્ગ બોલ્યા બાદ તે સાધુ જ્યારે ઉભો થઈ માત્રુ કરવા જાય ત્યારે શું બોલે ?
ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૨૩૧ : ગાથાર્થ : જયાં સુધી ઢંકાયેલો ભાગ હોય ત્યાં સુધી આવહિ અને આસજ્જ કરતો મ કરતો અને પ્રમાર્જન કરતો જાય. ત્યાર પછી ગૃહસ્થોને ચોર-ઉદ્ઘામકની શંકા થાય.
ટીકાર્થ : માત્રુ કરવા જતો સાધુ આવહિ અને આસજ્જને વારંવાર કરતો અને પૂંજતો પૂંજતો જાય.
(સાધુ બહાર જાય છે એટલે આવહિ બોલે અને આસપ્ન = ઞસાદ્ય = નજીકમાં પામીને એટલે કે જે જે સાધુની ૫ મૈં નજીકમાં પહોંચે તે તે બધાની પાસે આ શબ્દ બોલે. એટલે સાધુઓ વચ્ચે હોય તો હટી જાય, પગ સંકોચી લે. રાત્રે અંધારામાં દેખાતું ન હોવાના કારણે આ બધું કરવું પડે.)
પ્રશ્ન : આ પ્રમાર્જન ક્યાં સુધી કરવું ?
ઉત્તર : જ્યાં સુધી ઢંકાયેલું હોય, વસતિનો અંદરનો ભાગ હોય ત્યાં સુધી જ પૂંજવું. વસતિની બહાર નીકળ્યા બાદ આ પ્રમાણે પ્રમાર્જન-આવસહિ વગેરે ન કરવા. કેમકે ત્યાં જો આ રીતે નીચે નમીને પૂંજી ગૂંજીને જવામાં આવે તો સાગરિક
Di
મ
નિ.-૨૩૧
-
हा
at 11938 11