________________
શ્રી ઓઘ-યુ ચન્દ્ર.: હવે જો એ સાધુઓ વાપરી ચૂક્યા હોય તો આમ કહે કે – નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૨૧૫ : ગાથાર્થ : “તમે વાપરો. અમે વાપરી લીધું છે.” અથવા જે વાપરવા ઈચ્છે, તે ભોજન નહિ ૭૦૪ ..
કરી ચૂકેલાની સાથે વાસ્તવ્યો ભોજન કરે. વાસ્તવ્યો તેઓને બધું જ આપી દઈ બીજું ગ્રહણ કરે. (વહોરી લાવે.)
ટીકાર્થ : “તમે વાપરી લો, અમે વાપરી લીધું છે.” એમ વાપરી ચૂકેલા મહેમાન સાધુઓ કહે. અથવા તો એમાંથી IT જે સાધુ વાપરવાની ઈચ્છા રાખે, તે ક્ષુધાતુર સાધુની સાથે વાસ્તવ્યો ભોજન કરે.
આ રીતે જો મહેમાનોને અને વાસ્તવ્યોને એમ બે યને એ લાવેલું ભોજન પૂરતું થઈ રહે, તો તો સારું જ છે. પણ જો નિ.-૨૧૫ પૂરતું ન થાય ઓછું પડે તો પછી બધું જ ભોજન મહેમાનોને આપીને વાસ્તવ્ય સાધુઓ બીજા ભોજન માટે ભિક્ષાચર્યા કરે. T (ટૂંકમાં મહેમાનોને પહેલા બધું વપરાવી દે, પછી જેટલું ઘટે એટલું લઈ આવે.) (આમ તો બધા સાધુઓ એકાસણા જ કરતા પ હોય અને એટલે વચ્ચે ઊભા તો ન થવાય, તો પછી વાસ્તવ્યો નવી ગોચરી લાવશે શી રીતે ? અને વાપરશે શી રીતે ? | એકાસણું ભાંગી ન જાય ?... આ બધાય પ્રશ્નોનો ઉત્તર એમ જણાય છે કે જેમ પચ્ચ. ભાષ્યમાં ગુરુ આવે, ત્યારે ઊભા
થવા છતાં ય પચ્ચખાણ ન ભાંગે એવી વાત દર્શાવી છે. તેમ અહીં પણ મહેમાન સાધુઓની ભક્તિ કરવા માટે બધું આપી a દેવું અને વાપરતા વાપરતા વચ્ચેથી ઉભા થઈ પાછી પોતાના માટે ગોચરી લાવી વાપરવી... એ બધામાં પણ પચ્ચખાણ વો ભંગ થતો નહિ હોય. અહીં એવો પણ અભિપ્રાય પ્રવર્તે છે કે - જો વાસ્તવ્ય સાધુ વાપરવા નહીં બેઠા હોય તો બધુ આપી ૭૦૪ ||