________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
|| ૬૯૧ ||
UI
मो
ण
H
ગોચરી ગ્રહણ કરી લે.
| T
એ પછી બીજા મહેમાન આચાર્યના એક સાધુની સાથે ફરે, ત્યાં પણ એ બીજા આચાર્યને પૂરતું થઈ રહે. ત્યાં સુધી ફરે અને એ વખતે પોતાના આચાર્ય માટેની બાકીની અડધી ગોચરી મેળવી લે. આમ પોતાના વાસ્તવ્ય આચાર્યની પણ ગોચરી સંપૂર્ણ થઈ રહે.
આ રીતે તેઓ ગોચરી ફરીને પોતપોતાની વસતિમાં પાછા ફરે.
વિષ્ણુ સો સેવ એમ જે શબ્દ છે, તેનો અર્થ એ છે કે ભિક્ષાને ફરતા સાધુઓએ શ્રાવક કુલોને વિશે જે વિભાગીકરણ કરેલું હોય કે અમુક જણે અમુક જગ્યાએ ગોચરી જવું...વગેરે. તે જ અહીં વિભાગ સમજવો, પણ વસતિમાં આવેલાઓ મેં વચ્ચે એ શ્રાવકકુલોનો વિભાગ નથી હોતો. (આશય એ છે કે ઉપાશ્રયમાં આવ્યાબાદ તો બધાની ગોચરી એકજ ગણાય.
ત્યાં પછી આ વિભાગ ન હોય કે જે સાધુઓ જે શ્રાવકકુલોમાંથી ગોચરી લાવ્યા, એમણે એજ ગોચરી વાપરવી, બીજાની નહિ... ગોચરીમાં બધા પરસ્પર ભેગા ન થાય એ માટે શ્રાવકકુલોનો વિભાગ પાડેલો, ઉપાશ્રયમાં પછી એ વિભાગની કોઈ આવશ્યકતા નથી.) પરસ્પર બધા એકબીજાની ગોચરી વાપરી શકે.
मा
म તથા ૯૮મી ભાષ્યગાથામાં જે વિધિ બતાવેલી, એ જો કે એક મહેમાન આચાર્ય આવે, ત્યારની વિધિ હતી. પણ આ વિધિ બે વગેરે આચાર્ય ભગવંતો આવે ત્યારે પણ એ જ વિધિ સમજવી.
A
UT
स्सा
T
M
म
રા
T
H
ભા.-૯૯
||| ૬૯૧ ||