________________
5 FEB
શ્રી ઓઘ- ચા નોપયુક્યતે, મત્ર ‘પદેખા' વિહેંતો ‘વા વિUાસ પાયસ મથકે ન તીર વાઉં તફ્લેવડથhપUામિથસ ચા નિર્યુક્તિ गिर्हतया नत्थि ॥१॥' तथाऽनानयनेऽयमपरो दोषः-येन द्रव्येण घृतादिना गृहीतेन हिण्डतां द्रव्यविनाशो भवति,
कथञ्चित्प्रमादात्पात्रकविनाशे सति क्षीरादि च विनश्यत्येव, तथा 'निद्धमहुराई पुट्वि' यदुक्तमागमे तच्च कृतं न भवति । // ૬૯૭
‘સfouT'ત્તિ વા
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૦૩ : ટીકાર્થ : “IfIifસમુદ્દિલ” એટલે કે જે માંડલીમાં વાપરનારા ન હોય, પણ or જદી ગોચરી વાપરનારા હોય, માંદગી વગેરેથી વ્યાપ્ત હોય. તેઓ તો વહેલું વાપરી લેતા હોય છે. એટલે જો એ વાપરી ભા.-૧૦૩ લે, પછી પાછળથી ગોચરી ત્યાં પહોંચે, તો એમને એ ઉપયોગી ન થાય. અહીં પ્રહણક વડે = ભોજન વડે દેષ્ટાન્ત છે. “યોગ્ય કાળે અપાયેલ ભોજનની કિંમત કરવી શક્ય નથી. અને એ જ જો અકાળે અપાય, તો એનું ગ્રહણ કરનારા પણ કોઈ હોતા નથી.” એટલે અહીં પણ તેઓ વાપરી લે, એ પૂર્વે જ આ રસ્તામાં આવેલા ગામમાં રહેલા શ્રાવકના ઘરમાંથી વહોરી લાવેલું છે જલ્દી ગુર્વાદિ પાસે લઈ જવું. જેથી ગ્લાનાદિનો લાભ મળે.
વળી એ વસ્તુ જલ્દી ગુરુ પાસે ન લાવવામાં બીજો દોષ એ છે કે એ ઘી વગેરે દ્રવ્યો જો વહોરી લીધા બાદ ફર્યા કરીએ તો એ દ્રવ્યનો વિનાશ થાય. કોઈપણ રીતે પ્રમાદ દ્વારા જો પાત્ર તુટે, તો એમાં રહેલ દૂગ્ધાદિ તો નાશ પામે જ. (ઘી વગેરે વીઢોળાઈ જાય, અથવા તો વિઘરેલું ઘી ઉપયોગી બનતું હોય અને જો મોડા પહોંચીએ તો એ ઘી થીજી જાય. એટલે એનો સારી ૯૯૭