________________
થી ઓથ. (૧૫) અનિસૃષ્ટ (૧૬) અધ્યવપૂરક (આનુ વિસ્તૃત સ્વરૂપ પિંડનિયુક્તિ વગેરેમાંથી જાણી લેવું.) નિર્યુક્તિ પ્રશ્ન : આ તો સોળ છે. અહીંની ગાથામાં પંદર કહ્યા છે.
ઉત્તર : અધ્યવપૂરક અને મિશ્રજાત એ બેનો એક જ ભેદ ગણાય છે. માટે ૧૫ ભેદ થાય. I ૬૮૭ |
આમ આ ભાષ્યગાથા અવિહરિત ગામ વગેરે પ્રમાણે વ્યાખ્યા કરાઈ. અથવા તો ૨૧૧મી ગાથાની જેમ આ ભાષ્યગાથા પણ અવિહરિત સંજ્ઞી પ્રમાણે હવે વ્યાખ્યાન કરાય છે. તે આ પ્રમાણે –
Eા ભા.-૯૫ બે પ્રકારનો શ્રાવક છે. (૧) વિહૃત (૨) અવિહત.
જો વિદ્વતશ્રાવક ન હોય તો ત્યાં સાધુને આચાર્ય પ્રાયોગ્ય લાવવા ન મોકલવો. આશય એ છે કે સામાન્ય થી શ્રાદ્ધ " છે, પણ સાધુ વડે વિહત ન હોય તો ગોચરી વહોરાવવા સંબંધી વિશેષ કાળજી ન હોય અને એટલે ત્યાં આચાર્યપ્રાયોગ્ય | લાવવા સાધુને મોકલવાની જરૂર નથી. હવે ધારો કે ખબર પડે કે વિહત શ્રાવક છે, પણ એમાં જો એ પણ ખબર પડે કે એ શ્રાવક શિથિલ સાધુઓ વડે વિહત = પરિચિત = ભાવિત થયેલો છે, એટલે તેના ઘરે તો શિથિલો પ્રવેશે છે... તો પણ ત્યાં સાધુને પ્રાયોગ્ય લાવવા ન મોકલવો. જો આવા પ્રકારના શ્રાવકના ઘરેય સાધુ પ્રાયોગ્ય લાવવા મોકલાય, તો અવશ્ય ઉદ્દગમ વગેરે પંદર દોષો લાગે, ભલે હો,
વી ૬૮૩. 1 ને ત્યાં શિથિલ સાધુઓ અત્યારે ગોચરી વહોરતા ન હોય તોય આ દોષો લાગે. (શિથિલો ત્યાં વહોરનારા હોય તો તો ,