________________
I ૬૮૭
ન
E
શ્રી ઓઘ-યુ
સાંભોગિકો હોય તો તેઓ જ ગોચરી લાવે. શ્રાવકાદિનો આગ્રહ જાણીને એક વાસ્તવ્યની સાથે જવું. તે જ પ્રમાણ છે. નિર્યુક્તિ1 ટીકાર્થ : ઉપરની બધી જ વિધિ અન્ય સાંભોગિક એવા સંવિગ્નો હોય ત્યારની જાણવી. હવે જો સાંભોગિકો ત્યાં હોય
" એટલે કે જેની સાથે બધી સામાચારી સરખી હોય તેવા સાધુઓ ત્યાં હોય, તો પછી તે વાસ્તવ્ય સાધુઓ જ ગોચરી લાવે, > મહેમાન સાધુઓ નહિ. " હવે ત્યાં સાંભોગિકોની પાસે આ સાધુઓ હજી તો પહોંચ્યા જ છે અને કોઈક શ્રાવક આવે, અને તે મહેમાન સાધુ ઉપર " અનુરાગવાળો હોય તો આ પ્રમાણે બોલે કે “મારા ઘરે સાધુને ભિક્ષા માટે મોકલો.” ત્યાં આ પ્રમાણે ઉત્તર આપવો કે “વાસ્તવ્ય સાધુઓ જ જશે.”
ભા.-૯૭ ' પણ જો એમ કહેવા છતાંય પેલો આગ્રહ કરે, તો પછી એક વાસ્તવ્ય સાધુની સાથે મહેમાન સાધુ જાય. પણ એકલો | ન જાય. કેમકે તે વાસ્તવ્ય સાધુ જ શ્રાવકના ઘરથી ઓછી કે વધારે વસ્તુનું ગ્રહણ કરવા સંબંધમાં પ્રમાણભૂત છે. (મહેમાન " સાધુ નવો હોવાથી, એના કરતા વાસ્તવ્ય સાધુ જૂનો હોવાથી એને જૂનાને બધી ખબર હોય કે આ શ્રાવકને ત્યાં દોષિત છે ! કે નિર્દોષ ? નિર્દોષ પણ કેટલું વહોરીએ તો પછી પશ્ચાત્કર્માદિ દોષ ન લાગે... એટલે એને સાથે લઈ જવો અને એ જે જેટલું કહે, તેટલું જ મહેમાન સાધુ વહોરે. વધારે કે ઓછું નહિ.) वृत्ति : अथासौ साम्भोगिकवसतिः संकुला भवति ततः -
વોu ૬૮૭.
A
=
fb *
*
* *