________________
श्री ओध-त्यु ओ.नि.भा. : असइ वसहीए वीसुं राइणिए वसहि भोयणागम्म । નિર્યુક્તિ ,
असहू अपरिणया वा ताहे वीसुं सहू वियरे ॥१८॥ ॥६८८॥
'असति' ८७अभावे विस्तीर्णाया वसतेः 'वीसुं 'ति पृथग्-अन्यत्र वसतौ अवस्थानं कुर्वन्ति, तत्र च तेषां को । भोजनविधिरित्यत आह-'राइणिए वसहि भोयणागम्म' रत्नाधिकस्य वसतौ भोजनमागम्य कर्त्तव्यं, स च रत्नाधिकः 6 ण कदाचिद्वास्तव्यो भवति कदाचिदागन्तुक इति । अथ 'असहू'त्ति अथान्यतरो रत्नाधिकः 'असहू' भिक्षावेलां ण स प्रतिपालयितुमशक्तः तथाऽपरिणता वा साधवः सेहप्राया मा भूद् राटि करिष्यन्ति ततः 'वीसुं' पृथग् वसतिर्भवति स्म (भा.-८८ (मण्डली भवति) । तथा यदि च ते वास्तव्यसाधवः 'सहू' समर्थास्ततो 'वियरे'त्ति भिक्षामटित्वा प्राघूर्णकेभ्यो प्रयच्छन्ति ॥
ચન્દ્ર, : હવે જો આ વાસ્તવ્ય સાંભોગિક સાધુઓની વસતિ નાની હોય તો શું કરવું ? આવનારા સાધુઓ ક્યાં ઉતરે? એનો ઉત્તર આપે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૯૮ : ટીકાર્થ : જો વિશાળ વસતિ ન હોય તો પછી મહેમાન સાધુઓ અન્ય વસતિમાં અવસ્થાન
FE
3.
वा ॥१८८॥
પ્રકન : બરોબર, પણ બે વચ્ચે ગોચરી વ્યવહાર તો છે. તો બે સાથે ભોજન કરશે ? કે પોતપોતાની વસતિમાં જ જુદું