________________
શ્રી ઓઘ-યુ
પ્રશ્ન : તે કયા વિશેષ અર્થને બતાવે છે ? નિર્યુક્તિ ઉત્તર : જે આ વિદ્વત ગામ છે. તે શ્રાવકવાળું કે શ્રાવક વિનાનું એમ બે પ્રકારે હોઈ શકે છે. તેમાં જે આ શ્રાવકવાળું
| વિદ્વત ગામ છે, ત્યાં વિકલ્પ છે. તે આ છે કે જો આ સંજ્ઞી-શ્રાવક સંવિગ્નસાધુઓ વડે ભાવિત થયેલો હોય તો પછી સાધુઓ | NI ૬૭૯ - એ ગામમાં પ્રવેશ કરે, પણ જો તે શ્રાવક પાસત્થા વગેરે શિથિલો વડે ભાવિત થયેલો હોય તો પછી સાધુઓ એ ગામમાં પ્રવેશ
આ ન કરે. એમાં સંવિગ્ન વડે વિહત એવા શ્રાવકગૃહમાં તો તે સાધુ પ્રવેશ કરે છે જે સાધુ એમ કહેવાયેલા હોય કે “તારે આચાર્યને , જ અનુકૂળ વસ્તુ શ્રાવકના ઘરમાંથી લાવવી.” આ પ્રમાણે કહેવાયેલો સાધુ એ સંવિગ્નવિહત એવા શ્રાવકગૃહમાં પ્રવેશે. (vi અથવા તો આ ગાથાનું બીજી રીતે પણ વ્યાખ્યાન કરાય છે.
- નિ.-૨૧૧ આ ગાથામાં દુવિહો શબ્દ છે, એનો અર્થ થાય “બે પ્રકારનો” હવે પ્રશ્ન એ થાય કે આ બે પ્રકારનો કોણ છે ? તો એનું બાં wા સમાધાન એ કે અહીં ત્રીજું સંજ્ઞી દ્વાર જ ચાલુ થયું હોવાથી સંજ્ઞી માટે જ આ વાત સમજવી. એટલે શ્રાવક જ અહીં બે પ્રકારનો 11 સૂચવ્યો છે. (ગામ નહિ.)
પાછો પ્રશ્ન થાય કે એ બે પ્રકારનો શી રીતે ? મ તો એના ઉત્તર રૂપે ગાથામાં શબ્દ છે. વરિયવિડિયો. વિહત અને અવિહત એમ બે પ્રકારનો સંક્ષી છે. એટલે - સાધુઓ વડે શુષ્ણ અને સાધુઓ વડે અક્ષણ, (સાધુઓ સાથે પરિચય વાળો બનેલો અને સાધુઓ સાથે પરિચય વિનાનો.).
તેમાં જે વિહત શ્રાવક છે, તેમાં વિકલ્પ છે. તે એ કે જો એ શ્રાવક સંવિગ્નવિહત હોય, તો તેના ઘરમાં પ્રવેશ કરાય.
૭૯ો