________________
નિ.-૨૦૧
શ્રી ઓઇ-રી છે.) નિર્યુક્તિ (યાદ રાખવું કે જો પહેલા-બીજા પ્રહરમાં પહોંચે તો તો ગીતાર્થો ઉપાશ્રય ચોખ્ખો કરે અને બધા જ તેમાં પ્રવેશે. પણ
ગોચરીના સમયે જ પહોંચે અને બધા મુખ્ય સાધુઓ ગોચરી માટે ઝડપથી નીકળી જાય, કોઈ ઉપાશ્રયના પ્રતિલેખનાદિ માટે // ૬૫૬ II- બાકી ન રહે તો પછી બાલ-વૃદ્ધાદિ ગચ્છ બહાર જ રહે. ગોચરી આવે પછી દરેક સંઘાટકમાંનો એક બે ય ના પાત્રા ધારે,
છે બીજો બે યની ઉપાધિ અંદર ઉપાશ્રયમાં પહોંચાડે. ઉપાશ્રય સ્વચ્છ થાય. પછી ગચ્છ આવે. પણ સાંજે જ પહોંચે કે દિવસે પહોંચવા છતાં ઉપાશ્રય ન મળે તો પછી બહાર વાપરવું પડે અને વાપર્યા બાદ સાંજે પ્રવેશી પાછી વસતિ શોધે.)
वृत्ति : इदानीं भुक्त्वा बहिः पुनर्विकाले वसतिमन्विषन्ति, सा च कोष्ठकादिका भवति, तत्र लब्धायां वसतौ को विधिरित्यत आह - ૩ મો.નિ.: વોટ્ટા સમય પુધ્ધિ વાત વિચારારૂભૂમિપત્તેિ .
पच्छा अइंति रत्तिं पत्ता वा ते भवे रत्तिं ॥२०१॥ कोष्ठकः-आवासविशेषः सभा-प्रतीता कोष्ठके सभायां वसतौ लब्धायां प्रागेव 'काले 'त्ति कालभूमि प्रत्युपेक्षन्ते यत्र कालो गृह्यते तथा 'वियारभूमिपडिलेहा' विचारभूमिः-सञ्ज्ञाकायिकाभूमिस्तस्याश्च प्रत्युपेक्षणा क्रियते । तत एवं
all ૫૬ો.