________________
આ
શ્રી ઓઘ-, નિર્યુક્તિ
કે કોઈ જગ્યા ખાલી ન દેખાય તો પછી આ અન્ય ગૃહસ્થો અંદર ઉંઘવા ન આવે. તેઓ ઘૂસણખોરી પણ ન કરી શકે, કેમકે માલિકી તો એમની પણ નથી..).
|| ૬૬૨ |
અહીં પુષ્પાવકીર્ણ વસતિનું ચિત્ર આપેલ છે. -
હવે જો એ વસતિ ગચ્છની સાધુસંખ્યાની અપેક્ષાએ નાની પડતી હોય તો પછી વસતિની વચ્ચો વચ્ચ બધા પાત્રો મૂકી IST દઈ પછી, એ પાત્રાની ચારેબાજુ ગોળાકારે બધા સાધુઓ ઉંઘી જાય. (એક એક સાધુને ત્રણ હાથની જગ્યા આપવાની વિધિ
ગથિ /FE નિ.-૨૦૪ હિમણાં જ બતાવવાના છે. હવે ૨૦ સાધુ હોય તો ૬૦ હાથની જગ્યા જોઈએ, અને વસતિ જો ૪૦ હાથની જ હોય તો પછી માં | ત્યારે ઉપર મુજબ કરવું પડે.)
જો પ્રમાણયુક્ત વસતિ હોય તો એમાં પંક્તિ વડે = ક્રમ વડે ઉંધે. ફુલ્લિકા = નાની અને પ્રમાણયુક્ત = માપસર વસતિમાં આ (હવે કહેવાશે તે) વિધિ છે.
ओ.नि. : संथारग्गहणीए वेंटिअउक्खेवणं तु कायव्वं ।
संथारो घेत्तव्वो मायामयविप्पमुक्केणं ॥२०४॥
- ife - E
| ૬૬ ૨ ||.