________________
नि.-२०३
श्रीमोध-न्यु
એ તપાસવા જ દંડાસનથી ઉપરની છતને અફાળે, જો સાપોલિયાદિ કંઈક હોય તો પછી એ નીચે પડી જાય. હવે જો એ વખતે નિર્યુક્તિ
કંચુક પહેર્યું ન હોય તો એ સર્પાદિ ડંખ મારી દે, કંચૂક પહેરેલું હોય તો સર્પાદિ ડંખ મારે તોય એ કંચૂક ઉપર લાગે. સાધુને | शुं न थाय. ॥६१०॥
આ રીતે સર્પાદિની તપાસ કર્યા વિના જ જો બધા રહે અને રાત્રે સર્પ નીકળે તો ભારે નુકશાન થાય, માટે આ બધું કરવું જરૂરી બને છે.)
આ બધું થઈ ગયા બાદ ગચ્છ પ્રવેશ કરે. ओ.नि. : ततः को विधिः स्वापे ? -
संथारगभूमितिगं आयरियाणं त सेसगाणेगा।
रुंदाए पुष्फइन्ना मंडलिआ आवली इयरे ॥२०३॥
संस्तारकभूमित्रयमाचार्याणां निरूप्यते, एका निवाता संस्तारकभूमिरन्या प्रवाता अन्या निवातप्रवाता, म 'सेसगाणेग'त्ति शेषाणां साधूनामेकैका संस्तारकभूमिर्दीयते, 'रुंदाए'त्ति यद्यसौ वसतिविस्तीर्णा भवेत् ततः
पुष्पावकीर्णाः स्वपन्ति - पुष्पप्रकरवदयथायथं स्वपन्ति येन सागारिकावकाशो न भवति, 'मंडलिय'त्ति अथाऽसौ वसतिः क्षुल्लिका भवति ततो मध्ये पात्रकाणि कृत्वा मण्डल्याः पार्वे स्वपन्ति । स्थापना चेयम् 'आवलिय'त्ति
al lleol