________________
શ્રી ઓઘ-ય
વસતિનું પ્રત્યુપેક્ષણ કરવા માટે જાય. (ખ્યાલ રાખવો કે પ્રાચીન વિધિ આ હતી કે ઉપાશ્રયમાં બધા સાથે પ્રવેશ ન કરે. મુખ્ય નિયુક્તિT ગીતાર્થ સાધુઓ જ ઉપાશ્રય માટે પહેલા જાય, પૂર્વે નક્કી કરેલ ઉપાશ્રયની તપાસ કરી આવે, એ ધૂળવાળો હોય તો ચોખો
કરી લે, “કશીંક મુશ્કેલી નથી ને ?” એ બધું જ જોઈ લે. અને બધું બરાબર લાગે તો જ પછી ગચ્છ પ્રવેશે. માટે જ તો જ્યારે // ૬૫૯/LI બપોરે ગોચરી સમયે જ પહોંચ્યા અને બધા વૃષભો ગોચરી માટે નીકળી ગયા, ત્યારે ગચ્છ બહાર જ બેસી રહ્યો. કેમકે
| ઉપાશ્રયની પ્રત્યુપેક્ષણા વિના એમાં પ્રવેશ ન કરાય. ગચ્છ હેરાન થાય...). જ પ્રશ્ન : કેવા પ્રકારની વસતિની આ સાધુઓ તપાસ કરે ? Fા ઉત્તર : શુ ગૃહ, દેવકુલિકા વગેરે રૂ૫ વસતિને શોધે. (જો પૂર્વે ક્ષેત્રપ્રત્યુપેક્ષણા કરવા આવેલા સાધુઓએ વસતિ નક્કી નિ.-૨૦૨ ન કરી હોય, અથવા એ વસતિ નક્કી કરી હોવા છતાં એ મેળવવી અત્યારે શક્ય ન હોય તો જ આ વાત સમજવી.) ,
એ શુન્યગૃહાદિ વસતિ મેળવી પછી કંચુક (આખું શરીર ઢંકાઈ જાય એવું એક વિશેષ પ્રકારનું વસ્ત્ર) પહેરીને દંડકપુછન (દંડાસન જેવું સાધન, પણ વર્તમાન દંડાસન કરતા મોટું હોવું સંભવિત છે.) વસતિની ઉપરના ભાગમાં અફાળે, ઠપકારે.
(પ્રશ્ન : પણ કંચુક પહેરીને આવું કરવાની શી જરૂર ? ઉત્તર : એ વખતે આજના જેવી સીમેન્ટની દિવાલો ન હતી. પણ નળીયાઓ, છાણ, લાકડું વગેરેની બનેલી ઉપરની
નહિ, all Rી દિવાલ રહેતી. વળી આ તો શૂન્ય ગૃહાદિ છે, એટલે ઉપરના ભાગોમાં સાપોલિયા હોવાની શક્યતા રહેતી. ‘એ છે કે નહિ?” ૫૯