________________
A
શ્રી ઓઘ-ન્યુ નિર્યુક્તિ
|| ૬૫૧ ||
ओ.नि. : कंटगथाणुगवालाबिलंमि जइ वोसिरिज्ज आयाए ।
संजमओ छक्काया गमणे पत्ते अहंते य ॥१९७॥
अप्रत्युपेक्षितायां वसतौ कण्टकस्थाणुव्यालबिलसमाकुले प्रदेशे व्युत्सृजत आत्मविराधना भवति, 'संजमओ 'त्ति संयमतो विराधना षट्कायोपमर्दे सति रात्रौ भवति । 'गमणे 'त्ति कायिकाव्युत्सृजनार्थं गमने दोषः । 'पत्ते 'त्ति ण कायिकाभुवं प्राप्तस्य व्युत्सृजतः 'अहंते यत्ति पुनः कायिकां व्युत्सृज्य वसतिं प्रविशतो षट्कायोपमर्दो भवतीति ।
म
T
મ નિ.-૧૯૭
स्स
ચન્દ્ર. : હવે (૬) ૩જ્વારપાસવળે એ શબ્દનું વ્યાખ્યાન કરે છે.
| મ
ઓઘનિર્યુક્તિ-૧૯૭ : ગાથાર્થ : કાંટા, ઠુંઠા, સાપથી વ્યાપ્ત સ્થાનમાં જો ઠલ્લે માત્ર પરઠવે તો આત્મવિરાધના થાય તથા માત્રાદિ પરઠવવાના સ્થાનમાં જતા, ત્યાં પહોંચ્યા બાદ અને ત્યાંથી પાછા આવતા ષટ્કાયની વિરાધના એ સંયમવિરાધના થાય.
H
ટીકાર્થ : સાંજે પહોંચ્યા એટલે અંધારાના કારણે વસિત જોઈ ન શકાઈ. એટલે હવે જો ત્યાં સ્થંડિલ કે માત્રાની ભૂમિ કાંટા-લાકડાના ઠુંઠા કે સાપ વગેરેથી વ્યાકુળ હોય તો એવા પ્રદેશમાં સ્થંડિલ માત્રુ જનારાને આત્મવિરાધના થાય જ. (કાંટાદિ વાગે, સાપાદિ કરડે)
ण
|
મ
म
म्य
|| ૬૫૧ ||