________________
શ્રી ઓઘ
R"
E
E
F
=
H
નિ-૧૯૬
अप्रत्युपेक्षितायां वसतौ कण्टका भवन्ति बिलं वा, तत्र संस्तारके क्रियमाणे 'आयाए'त्ति आत्मविराधना भवति નિર્યુક્તિ “જીક્ષત્તિ પાયસ્થાપિ અપ્રત્યુfક્ષત વસતી સ્વપત: ‘સંગમિ'ત્તિ સંચવિષય વિરાથના મવતિ 'ચિત્નીને ત્તિ તથા
चिलीनं-अशचिकं भवति, तस्मिश्च सेहस्य जुगप्सया अश्रुतार्थस्यान्यथाभावः उन्निष्क्रमणादिर्भवति । संथारेत्ति गयं, || ૬૫oil -
ચન્દ્ર. : હવે (૫) સંથારો એ કાર વ્યાખ્યાન કરાય છે.
ઓઘનિર્યુક્તિ-૧૯૬ : ટીકાર્થ : અપ્રત્યુપેક્ષિત વસતિમાં કાંટાઓ હોય અથવા દર હોય. હવે ત્યાં જો સંથારો કરાય તો આત્મવિરાધના થાય તથા સાંજે પહોંચવાના કારણે સ્પષ્ટ નહિ જોવાયેલી વસતિમાં ઉંઘનારા સાધુને ષકાયની પણ વિરાધના
સંભવિત છે. આમ સંયમવિરાધના પણ થાય. (પાણી ઢોળાયેલું હોય, કે ઘઉં વગેરેના બીજ પડેલા હોય કે કીડી-મંકોડા - ચિક્કાર હોય કે નિગોદાદિ હોય... તો એ બધાની વિરાધના સંભવિત છે.)
તથા આ અપ્રત્યુપેક્ષિત વસતિ ધૂળ વગેરેથી મેલી-ગંદી હોય અને આવી વસતિમાં નૂતનદીક્ષિતને કે જેણે વિશેષ કોઈ શાસ્ત્રાભ્યાસ કર્યો નથી અને માટે જ એવો વિશેષ પરિપક્વ બન્યો નથી, એને જુગુપ્સા થાય. અને એના દ્વારા ઊંધો ભાવ થાય. એટલે કે દીક્ષા છોડી દેવાદિ પ્રવૃત્તિ પણ કરી બેસે.
પાંચમું સંથારદ્વાર પૂર્ણ થયું. वृत्ति : इदानीं 'उच्चारपासवणे'त्ति व्याख्यायते -
=
=
ahi ૬૫૦.