________________
શ્રી ઓઘ-યુ
ઓઘનિર્યુક્તિ-૧૫૪ : ટીકાર્થ : “જયાં સુધી ગુરુઓને અને તમને યોગ્ય લાગશે, ત્યાં સુધી અહીં સ્થિર રહીશું.” નિર્યુક્તિ પણ જો આ પ્રમાણે તે પૂછે કે, “આ સાધુઓ અહીં કેટલા રહેશે ?” તો પછી એને કથન કરવું કે ‘સાગરની ઉપમા
છે.” એટલે કે જેમ સાગર કોઈક કાળમાં પુષ્કળ પાણીવાળો હોય તો કોઈક કાળમાં મર્યાદામાં રહેલો જ હોય, એમ ગચ્છ || પ૬૩ | ન પણ ક્યારેક ઘણા સાધુઓવાળો હોય તો ક્યારેક ઓછા સાધુઓવાળો હોય.
- હવે જો એ શય્યાતર આ પ્રમાણે પૂછે (કહે) કે “તમે કેટલા કાળ બાદ અહીં આવશો ?” (આ સાધુઓ હજી માત્ર ક્ષેત્ર w જ જોવા નીકળ્યા છે. તેઓ પાછા જઈને ગુરુને કહેશે, અને ગુરુને યોગ્ય લાગશે ત્યારે જ આખો ગચ્છ અહીં આવવાનો છે.) or
આ પ્રમાણે કહેવાયેલા સાધુઓ વિકલ્પ કરે. (એટલે કે “અમે આટલા કાળમાં આવી જ જશું.’ એમ પણ ન કહે કે “નથી | જ જ આવવાના’ એમ પણ ન કહે) 1 પ્રશ્ન : પણ વિકલ્પ શી રીતે કરે ?
ઉત્તર : સાધુઓ શ્રાવકને કહે કે “અમારી જેમ બીજા પણ સાધુઓ ક્ષેત્રનાં પ્રત્યુપેક્ષણ માટે ગયેલા જ છે. તેથી તેમની સાથે વિચારણા થયા બાદ આવશું.”
નિ.-૧૫૫
*
ન
ओ.नि. : पुवदितु विच्छइ अहव भणिज्जा हवंतु एवइआ ।
तत्थ न कप्पइ वासो असई खेत्ताणऽणुन्नाओ ॥१५५॥
!,ના
૫૬૩ I
"
=