________________
피
भां
श्री जोध- त्थु નિર્યુક્તિ
11 €38 11
सव्वे वा हिंडता वसहिं मग्गंति जह उ समुयाणं ।
लद्धे संकलिअनिवेअणं तु तत्थेव उ नियट्टे ॥ १८५ ॥
सर्वे वा हिण्डयन्त एव वसतिं 'मार्गयन्ति' अन्विषन्ति कथं ?- 'जह उ समुदाणं' यथा 'समुदानं' भिक्षां 'प्रार्थयन्ति ' निरूपयन्ति एवं वसतिमपि अन्विषन्ति, 'तह चेव'त्ति अवयवो भणितः । 'लद्धे संकलिअनिवेअणं तु' ण भिक्षामटद्धिर्लब्धायां वसतौ संकलिकया निवेदनं यो यथा यं पश्यति स तथा तं वक्ति-यदुत इह वसतिर्लब्धा इह ण स्स निवर्त्तनीयं तस्यामेव च वसतौ निवर्त्तन्ते । स्स नि. १८५
ui
ओ.नि.
ચન્દ્ર. : પ્રશ્ન : જ્યારે એક સાધુ મોકલવો પણ શક્ય ન હોય ત્યારે શું કરવું ?
ઓઘનિર્યુક્તિ-૧૮૫ : ગાથાર્થ : બધા જ પરિભ્રમણ કરતા સાધુઓ સમુદાન = ગોચરીની માફક વસતિને પણ યાચે. મળી જાય એટલે વારાફરતી નિવેદન કરે કે ત્યાં જ પાછા ફરવું.
ટીકાર્થ : જો બધા જ ગોચરી વહોરવા નીકળે તો જેમ ગોચરીની તપાસ કરે એમ વસતિની પણ તપાસ કરે. (૧૮૩મી गाथानी तह चेव भाग हेवार्ड गयो.)
ભિક્ષાને માટે ફરતા સાધુઓ જ્યારે ભેગા વસતિ પણ મળી જાય ત્યારે સંકલિકા વડે = સાંકળ પદ્ધતિ વડે પરસ્પર
भ
व
ओ
म
at 1138 11
स्म