________________
શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ
// ૬૪૧ /
-
જ
દે
છે
નિ-૧૯૦
દોષો બતાવ્યા. હવે જો માંડલી બેસી ગઈ તો પછી ક્યા દોષો સંભવે ? એ આગળ કહેશે, મો.નિ. : શોકત કામvi સંમેvi મø0THUTI
ते चेव संखडाई वसहि य न देंति जं चऽन्नं ॥१९०॥ मण्डल्या जातायां कौतुकेन सागारिका आगमनं कुर्वन्ति, ततश्च 'संखोभेणं 'ति संक्षोभेण तेषां प्रव्रजितानां अकण्ठगमनादि-कण्ठेन भक्तकवलो नोपक्रामति, 'ते चेव संखडाइ'त्ति त एव वा संखडादयो दोषा भवन्ति 'वसहि य न देंति 'त्ति एवं च सागरिका रुष्टाः सन्तो वसतिं न प्रयच्छन्ति, तत्र ग्रामे 'जं चऽण्णं'त्ति ग्रहणाकर्षणादि कुर्वन्ति ।
ચન્દ્ર. : હવે ત્યાં ગોચરી માંડલી બેસે તો પછી નીચે મુજબ દોષો લાગે.
ઓઘનિર્યુક્તિ-૧૯૦: ટીકાર્થ: ત્યાં સાધુઓ માંડલીના આકારે ગોચરી વાપરવા બેસે, એટલે ગૃહસ્થો ત્યાં કૌતુક વડે જોવા માટે આવે. તેમને જોઈને સાધુઓ ક્ષોભ પામે અને ક્ષોભના કારણે ગળામાંથી અંદર ભોજનનો કોળીયો જાય નહિ, એવું પણ બને. અથવા તો જોવા આવેલા ગૃહસ્થો અને સાધુઓ વચ્ચે એ જ ઝઘડો વગેરે દોષો ઉત્પન્ન થાય.
અને આ પ્રમાણે ગુસ્સે થયેલા ગૃહસ્થો પછી સાધુઓને વસતિ આપવાની બંધ કરે તથા તે ગામમાં સાધુઓને પકડે, ખેંચીને રાજા વગેરે પાસે લઈ જાય વગેરે પણ બને.
2
=
" =
= 5
H ઃ ‘fe
=
રો] ahi ૬૪૧ |
-
RJ