________________
=
'E
શ્રી ઓઘ-સાલું
- સાધુ કે જે બહાર રહેલો છે તે સાધુ “ગચ્છમાંથી નીકળીને ગોચરી માટે ફરતા બેય જણે પોતાની જે ઉપધિ મુકી દીધેલી.” નિર્યુક્તિ એ બેયની ઉપધિને ઉપાશ્રયમાં પ્રવેશ કરાવે. (આશય એ છે કે ગોચરી માટે જયારે બે જણ ગચ્છમાંથી નીકળ્યા, ત્યારે બેય
|જણે પોતાની ઉપાધિ ગચ્છ પાસે મૂકી રાખેલી. ગચ્છ ગામની બહાર જ હતો. હવે ગોચરી આવી ગયા બાદ બેમાંથી એક સાધુ // ૬૩૬ . બેયના પાત્રા લઈ લે, અને બીજો સાધુ બેયની ઉપાધિ (કેટલાકો અત્રે બહાર રહેલ ગચ્છ = ઉપાશ્રયની બહાર રહેલ ગચ્છ
આ એ પ્રમાણે અર્થ કરે છે. તત્ત્વગીતાર્થો જાણે.) લઈ લે અને એ રીતે બેય જણ ઉપાશ્રયમાં પ્રવેશે. જે બાલ, વૃદ્ધ, ગ્લાન, એ અસહિષ્ણુ વગેરે સાધુઓ હોય એ બધા ગોચરી ન ગયા હોય અને એ બધા જ બહાર બેઠા હોય એટલે એ ગચ્છ કહેવાય
અને એને ઉપધિ ભળાવીને આ સાધુઓ ગોચરી લેવા ગયેલા) આ પછીના કાળમાં બાલવૃદ્ધવાળો હોવાને લીધે વિશાળ એવો / ગચ્છ ઉપાશ્રયમાં પ્રવેશ કરે.
F
=
=
=
નિ.-૧૮૭
મો.નિ. : રોય પુછી તોલી મંતિવંયંમિ રોફ મામut |
संजमआयविराहण वियालगहणे य जे दोसा ॥१८७॥ चोदकस्य पृच्छा चोदकपृच्छा-चोदक एवमाह-यदुत बाह्यत एव भुक्त्वा प्रवेशः क्रियते, किं कारणम् ?, हा उपधिमानयतः क्षुधार्तस्य तृषितस्य च ईर्यापथमशोधयतः संयमविराधना उपधिभाराक्रान्तस्य कण्टकादीननिरूपयत
आत्मविराधना, ततश्च बहिरेव भुक्त्वा विकाले प्रविशन्तु, आचार्यस्त्वाह-बहिर्भुञ्जतां दोषाः, कथं ? - मण्डलिबन्धे सति
alli ૬૩૬.