________________
E
શ્રી ઓઘ
' ઉત્તર : જો તેઓ એમ કહે “અમે અવશ્ય અહીં માસકલ્પ માટે આવશું” અને પછી ગુરુ પાસે જાય, અને ત્યાં આ ક્ષેત્ર નિર્યુક્તિ કરતા પણ બીજું વધારે સારુ ક્ષેત્ર બીજા સાધુઓને મળ્યું હોય, તો આખો ગચ્છે ત્યાં જાય અને એટલે ગ૭ અહીં ન આવી
If શકે. અને આ રીતે મૃષાવાદનો દોષ લાગે. | ૫૬૯ 1 હવે જો એમ બોલે કે “(આ ક્ષેત્ર પ્રતિકૂળ હોવાથી) અમે નહિ આવીએ.” તો ક્યારેક એવું બને કે આ ક્ષેત્ર સિવાયના
આ બાકીના ક્ષેત્રો આના જેવાય સારા ન હોય, ખરાબ હોય અને તો પછી આખા ગચ્છે અહીં જ આવવું પડે. અને એમાં પણ જ મૃષાવાદજન્ય દોષ લાગે.
તથા ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો જે માર્ગે ગુરુ પાસેથી અહીં આવેલા, તેના કરતા જુદા જ માર્ગે ગુરુ પાસે પાછા જાય, કેમકે કદાચ # નિ.-૧૫૭ તે માર્ગ વધારે સારો હોય. (તો ગચ્છને એ માર્ગે જ અહીં લાવી શકાય.) 'અ તથા જ્યારે ગુરુ પાસે જાય ત્યારે સૂત્રપોરિસી કરતા કરતા ન જાય, પણ એ છોડીને ઝડપથી વિહાર કરીને પહોંચે. કેમકે તેમના મનમાં જ વિચાર હોય કે “ગુરુને નિત્યવાસ = સ્થિરવાસ રૂપ દોષ ન લાગી જાઓ.”
પ્રશ્ન : પણ આમાં નિત્યવાસે કયા કારણે લાગે ?
ઉત્તર : એ દોષ લાગે, કેમકે તે સાધુઓ જો સૂત્ર પૌરુષી કરતા કરતા શાંતિથી આવે તો અહીં ગુરુ જે સ્થાને રહ્યા છે Jv છે ત્યાં એક માસ કરતા વધુ કાળ થઈ જાય અને આ રીતે ગુરુને નિત્યવાસ દોષ લાગે. (આખી જીંદગી સુધી એકજ સ્થાને રહેવું ) છેએ જ માત્ર નિત્યવાસ નથી. પણ એક જગ્યાએ નિષ્કારણ એક મહિના કરતા વધારે દિ' રહેવું એ પણ નિત્યવાસ છે.).
વી પદ૯ો.
=
=
=