________________
=
=
=
•
=
=
શ્રી ઓઘ-, નિર્યુક્તિ જ મો.નિ. : સંતૂ ગુરુવં માત્નોજ્ઞા દૈતિ વિરપુf I
न य सेसकहण मा होज्ज संखडं रत्ति साहति ॥१५८॥ ૫૭oil
गत्वा गुरुसमीपं आलोचयित्वा ईर्यापथिकातिचारं कथयन्त्याचार्याय क्षेत्रगुणान् । 'न य सेसकहणं'त्ति न च शेषसाघुभ्यः क्षेत्रगुणान् कथयन्ति । किं कारणम् ? - 'मा होज्ज संखड' मा भवेत् स्वक्षेत्रपक्षपाजनिता राटिरिति, " तस्मात् 'रत्ति साहंति 'त्ति रात्रौ मिलितानां सर्वेषां साधूनां क्षेत्रगुणान् कथयन्ति ।
ન નિ.-૧૫૮ | ચન્દ્ર. ઓઘનિર્યુક્તિ-૧૫૮: ગાથાર્થ : ગુરુ પાસે જઈને, આલોચના કરીને ક્ષેત્રના ગુણોને કહે, પણ બીજા સાધુઓને . T ક્ષેત્ર ગુણો ન કહે. રખે ને ઝઘડો થાય. રાત્રે ક્ષેત્રગુણો કહે.
ટીકાર્થ : ગુરુ પાસે જઈ, ઈર્યાપતિ-ગમનાગમન સંબંધી અતિચારની આલોચના કરીને પછી આચાર્યને તે ક્ષેત્રના ગુણો કહે. (અહીંથી જતા અને અહીં આવતા સુધીમાં જે કોઈ અતિચારો લાગ્યા હોય એ બધા જ ગુરુને કહેવા એ ઈર્યાપથિક અતિચારની આલોચના કહેવાય.)
બીજા સાધુઓને ક્ષેત્રગુણો ન કહે. પ્રશ્ન : એવું શા કારણસર ?
|| ૫૭0ા.
=
=
its
* rણે ‘je - E
-
ક